________________
(૩૬) પાવલી વિમુપાતિ. જો વૈશિr | શિરીષકુમારી . ર ર પંથ કુરાર | ૨૬ :
અર્થ - ત્યારે ધમરે તેણીને કહ્યું કે હે પ્રિયે! આ બાબતમાં તું કંઈ બેલીશ નહિ, તું તે ભેળી છે, પરદેશી લેકે લુ હેય છે, વળી તું સરસવના પુષ્પસરખી સુકુમાલ શરીરવાળી છે, અને દેશાટન કરવું કંઈ સહેલું નથી. એ ૨૫
एवं भर्ती निषिद्धापि । साऽमुंचन कदाग्रहं ॥ वारयामासतुर्युक्त्या । ततस्तां श्वसुरावपि ॥ २६ ॥
અર્થ:–એવી રીતે ભર્તા રે નિષેધ્યા છતાં પણ તેણુએ જ્યારે કદાગ્રહ તળે નહિ, ત્યારે યુક્તિપૂર્વક સાસુ સસરાએ પણ તેણીને નિવારી. ૨૬ છે
कथंचनाप्यनुत्सृष्टा-ग्रहामात्तव्रतामिव ।। पत्नी प्रोत्या सहादाया-ऽनलसः प्रचचाल सः ॥ २७ ॥
અર્થ –ગણની પેઠે કઈ પણ રીતે આગ્રહ ન તજવાથી પ્રીતિપૂર્વક તેણીને સાથે લઇને તે આલસ તજીને ચાલતો થયો. એ ર૭ છે
तया दयितयाधिष्ण्य-धृति मार्गेऽपि लंभितः ॥ प्रियजानिः प्रयाणानि । ददौ कतिपयानि सः ॥ २८ ॥ અર્થ –એવી રીતે પ્રીતિના વશથી સાથે લેવાથી માર્ગમાં હરક્ત પડવા છતાં પણ તેણે કેટલીક મજલે કરી. . ર૮
पथ्यस्य पार्थिवस्येव । संवाह्य नयतो जनं ॥ विप्रो वररुचिर्नाम । धीधाम समगच्छत ॥ २९ ॥ અર્થ:–રાજાની પેઠે લેકેને લઇને ચાલતા એવા તે ધર્મદત્તને માર્ગમાં વરચિ નામના એક મહાબુદ્ધિવાન બ્રાહ્મણને મેલાપ થયે. પરલા
समं तेन प्रियालापैः । पीयूषावादसोदरैः ।। पद्मनालमिवांभोभि-स्तस्य मैत्र्यमवर्धत ॥ ३०॥
અર્થ–તેની સાથે થયેલા અમૃતના સ્વાદસરખા મિષ્ટ વચનથી . જેમ જલવડે કરીને કમલની નાલ તેમ તેની મિલાઈ વૃદ્ધિ પામી.
सखायं मुखमत्येतुं । मार्गमेकरयस्थितं ।। कथामवितथामेकां । विप्रं पप्रच्छ सोऽन्यदा ।। ३१ ।।
અર્થ –વિનેદપૂર્વક માર્ગ ઓળંગવામાટે એકજ રથમાં બેઠેલા એવા તે બ્રાહ્મણખતે તેણે એક દિવસે એક વાર્તા પૂછી. ૩૧ :