________________
( ૩૪ )
અર્થ:—એકદિવસે આકાશગંગાનાં માજાસરખા ( અતિ ઉજ્વલ ) વસ્ત્રો પહેરીને તથા પુણ્યરુપી વૃક્ષનાં પાડેલાં લરસરખાં સ્વના આભૂષણાથી રાભાયુક્ત થઇને હંમેશાં વક્રસ્વભાવવાળી લક્ષ્મીએ જાણે ભણાવેલા હાય નહિ તેમ વાંકા વાંકા પગલાં મુકતાથકા તે ચ ુટામાં ચાલવા લાગ્યા. ॥ ૧૧ ૫ ૧૨ u तं गंधमृगवद्वीक्ष्य । सारसौगंध्य बंधुरं || 1
कः प्राणायामकारीव | नोर्ध्वश्वासो जनोऽजनि ॥ १३ ॥
અર્થ: કસ્તૂરીયાં હરિણનીપેઠે ઉત્તમ સુગંધિથી મનહર બનેલા એવા તેને જોઇને જાણે પ્રાણાયામ કરતા હાય નહિ તેમ કયા માણસ ઊર્ધ્વશ્વાસવાળા ન થયે? ॥ ૧૩ ૫
केचिदूचुरहो अस्य । भाग्यं सौभाग्यशालिनः ॥
जन्मना यन्मनुष्योऽपि । भाति देव इव श्रिया ॥ १४ ॥ અ:—કેટલાકો કહેવા લાગ્યા કે અહા! આ સૌભાગ્યવાન્ ધ - દત્તનું કેવુ' ( ઉમદું ) નશીબ છે! કે જે જન્મથી મનુષ્ય છતાં પણ લક્ષ્મીથી દેવસરખા શાલે છે. ૫ ૧૪ ૫
अपरे स्माहुरेतस्य । खलु कृत्वाऽप्रशंसनं ||
ચ, વિત્રા સ્વોર્ડ્ઝતાં જક્ષ્મી ! મુત્તિ નનીમિત્ર | ૨૯ // અ:—કેટલાકે તેની નિંદા કરીને કહેવા લાગ્યા કે અરે! આ તા પિતાએ સ્વીકારેલી ( પેાતાની ) માતાસરખી લક્ષ્મીને ભાગવે છે. प्रशस्यस्तात एवास्य । य एवं क्षमते व्ययं ॥
बुधो विधोरिव क्लीवः । पुत्रोऽपि स्यादरिः पितुः ॥ १६ ॥ અ:—ધન્ય છે એના પિતાને કે જે તેનું આવીરીતનું ઉડાઉપણું સહન કરે છે, ચંદ્રના જેમ બુધ તેમ અકસી` પુત્ર પણ પિતાના વેરી
થાય છે. ૫ ૧૬ ૫
एवं जनाननान्नाना- लापं श्रुत्वा स दध्यिवान् ॥ परोक्तमेषु पूर्वोक्ता - न्मान्यं व्याकरणेष्विव ॥ १७ ॥ અ:—એવી રીતે લેાકેાના મુખથી નાનાપ્રકારનાં વચન સાંભળીને તે ધદત્ત વિચારવા લાગ્યા કે જેમ વ્યાકરણમાં તેમ ( અહિં પણ ) પ્રથમ મનુષ્યના વચન કરતાં પાછળના મનુષ્યનુ વચન સાનવાલાયકે છે. ! ૧૭ ૫
सत्यवादिषु कः कोपः । सत्यवादी हि दुर्लभः ||
जानेऽहमपि न न्याय्यो । यूनां पितृधनव्ययः ॥ १८ ॥