________________
શ્રીમતીબેન, ઈન્દુબેન, છાયાબેન, વિગેરે ઘણું કુટુંબીઓ પણ આવ્યાં હતાં. તેઓશ્રીના પૌત્ર મહેશભાઈના હાથે અગ્નિસંસ્કાર થયો હતો. તેઓશ્રીની હાજરીમાં જ વિ. સં. ૨૦૩૧ ના વૈશાખ સુદમાં ખેતરપાળની પિળમાં તેમનાં સગાં-સંબંધીઓ તથા સંઘે મળીને તેમની નિર્મળ દીઘ ચારિત્ર આરાધનાની અનમેદના નિમિત્તે
એક ભવ્ય અટકાઈ મહેત્સવ ઉજવ્યો હતો. તેઓશ્રીનાં વિરહથી અમારા સમુદાયમાં એક છત્રની અમને સર્વને ખેટ પડી છે. પણ સંગની સાથે વિયાગ સંકળાએ હેવાથી અનિવાર્ય છે. પૂ. ગુરુણીના ગયા પછી તેઓશ્રીનો અમને આધાર હતા. તેઓ પણ પૂ. ગુરુજી, પછી ૧૩ મહિના જેટલો અ૫ આશ્રય આપી ચાલ્યાં ગયાં. આજે અમને સર્વને બને પૂની ખેટ પડી છે.
મોટી સંખ્યામાં જૈન, જૈનેતર પૂ. ગુરુણીની સ્મશાન યાત્રામાં જોડાયા. વિજય મુહર સ્મશાન યાત્રા નીકળી અને “જય જય નંદા,” “જય જય ભદ્રા” ના નાદપૂર્વક બપોરે ત્રણ વાગતાં ચંદનચયમાં પધરાવી તેમના પુત્રોએ અગ્નિસંસ્કાર કર્યો.
પૂ. ગુરુણીની નિર્મળ આરાધનાની અનુમોદના નિમિત્તે શ્રી છાણ સંઘ તરફથી ચાતુર્માસમાં જ શાન્તિસ્નાત્ર સહિત અઠ્ઠાઈ મહોત્સવ ઉજવાયો. અને ચાતુર્માસ પછી એમનાં સંસારી પુત્રો તરફથી બીજે મહોત્સવ ઉજવાયો. તે પ્રસંગે અન્ય- અન્ય ક્ષેર્થોમાં ચાતુર્માસ