________________
૩૬
પુસ્તક ૧-લું યોગ્ય છે એમ ધારી દીક્ષા લેતી વખતે રાજ્ય છોડવા પહેલાં સૌએ પત્રને જદા જુદા દેશના જુદાં જુદાં રાજ્ય કરી પોતાના હાથે રાજ્યાભિષેક સર્વને કર્યો. એક રાજ્યના સે રાજ્ય કરવામાં કાલમહિમા :
વળી એ વાત પણ ધ્યાન બહાર જવી ન જોઈએ કે ભગવાન ઋષભદેવજીની વખતે જ્યારે વિનીતાનગરીને નિવેશ થયે તે વખત લેકમાં જે લેભ અને માયા તથા કાધ અને માન પ્રવતેલાં હતા તે ઘણાજ થોડાં હતાં. પણ હવે તે વખત પછી અવસર્પિણી કે જે રૂપ, રસ, ગંધ અને આયુષ્યની હાનિ કરનાર છે, અને તે અપેક્ષાએ વાસ્તવિક અવસર્પિણી નામ ધરાવી શકે પણ લેભ અને માયા વગેરે દેશેને માટે તે આ કાલ અવસર્પિણી નથી, પણ ખરેખર ઉત્સર્પિણ જ છે, અને તેથી વિનીતા નિવેશના લાખે પૂર્વ પછી લેભ અને માયા વગેરે દેશેની કેટલી બધી અને કેવી વૃદ્ધિ થયેલી હોય તેની કલ્પના વાચકો સર્વથા ન કરી શકે એમ ન માની શકાય; તે તેવી લેભ અને માયાદિકની વૃદ્ધિના પ્રસંગમાં દેવતાઈ મદદ સિવાય એક મનુષ્ય આખા દેશનું રાજ્ય કરે તે અસંભવિત ગણાય તેમાં નવાઈ જેવું નથી. અને તેથી જ ભગવાન ઋષભદેવજીને સે પુત્રને સે રાજ્ય સેપી રાજ્યાભિષેકે કરવા પડ્યા તે ગ્ય જ થયું છે. સે રાજ્ય કરી સો પુત્રને આપ્યાં તે પ્રજાહિત કેમ?
આ બધી વાત વાચકોના સમજવામાં જ્યારે આવશે ત્યારે જ તેઓ શાસ્ત્રકારોએ એ પુત્રને સે દેશની રાજગાદી ઉપર બેસાડી ભગવાને જે રાજ્યાભિષેક કર્યો છે તે પ્રજાના હિતને માટે છે. શાસ્ત્રકાર મહારાજાએ શિલ્પ અને કમને ઉપદેશ તથા પુરૂષેની બેંતેર કલાઓ અને સ્ત્રીઓના ચોસઠ ગુણેનું નિરૂપણ ભગવાન ઋષભદેવજીએ જે કર્યું છે, તે જેમ પ્રજાના હિતને માટે છે તેવી જ રીતે સો દેશના રાજ્ય ઉપર સો પુત્રને અભિષેક કર્યો, તે પણ પ્રજાજનના હિતને માટે કર્યું છે એમ સ્પષ્ટપણે તિવિવિ vયાદિથયg એમ કહી જણાવે છે, અર્થાત્ ભગવાન ઋષભદેવજીની દીક્ષા થઈ તે વખતે એક દેશના સે દેશે થયા અને એક રાજ્યના સે રાજ થયાં.