Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 271
________________ જયાત છે તૌ NI | ત પા dir, ish છે સમર્થ–આગમવ્યાખ્યાધુરંધર, પ્રૌઢ પાવચનિક છે આગમવાચનાદાતા, આગમ પરંપરાના પ્રવર સંજીવક, આગમવ્યાખ્યાતા, બહુકૃત, પ્રવચન પ્રભાવક, ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. રચિત અતિ વૃદ્ધાવસ્થાએ રેગશસ્સામાં પણ શ્રત ચિંતન સ્વાધ્યાય પરાયણતાબળે સર્જેલ સુંદર મનનીય સુભાષિતે જ शस्यते स भिषग् लोके, सर्वलोक सुखाकरः । यस्तृतीयौषधे दक्षस्त्वं तथा न प्रभो! भवे (किं भवे न हि)।। જે વૈદ્ય ત્રીજા ઔષધ (રોગ હોય તે જાય, પણ ન હોય તે શરીરને પુષ્ટ કરે) માં હોંશિયાર હોય એ રીતે સર્વને સુખ કરનારે વૈદ્ય જગતમાં વખણાય છે. હે પ્રભે! તમે પણ શું તેના જેવા નથી? અર્થાત તમારી ઉપાસના એકાંત હિતકર જ છે. विचार्य विज्ञा! जिनशासनस्य वदन्तु सारं जिनराडुपज्ञम् । आलम्ब्य यं सद्गति भाजनोऽहं भवेयमप्राप्तभवाब्धिदुःखः ।। હે ચતુર પુરુષો! તીર્થકર દેએ કહેલ જિનશાસનને સાર વિચારીને કહે, જેને કે આલંબીને હું ભવસમુદ્રના દુઃખને ન પામું અને સદગતિને ભજનારે થાઉં! जिनेन्द्र ! पाराय भवाम्बुधेस्त्वं, तीर्थकरं नाम निकाच्य पूर्वम् । दिदेश तीर्थ यदि मां किमेकं, न तारयस्याप्त ! सुदीनवाचम् ? ।।

Loading...

Page Navigation
1 ... 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314