Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 290
________________ પુસ્તક ૪ થું ૫ વાળી એક સામાયિક સ્થિતિ ધારણ કરીને ક્ષપબ્રેણિ આદિ કમને જ્ઞાપન કરે છે અને તેનાથી પહેલાં તે ભૂતકાલીન આઠ પ્રકારનું કર્મ આવશ્યક છે. પ્રશ્ન હ૭ : લિષ્ટ-બહનિધત્ત-નિકાચિત એ બધા કર્મના ક્ષયે સિદ્ધત્વ થાય છે, તે પછી પિચ પદથી ક્લિષ્ટ કમ કેમ ગ્રહણ કર્યું? ઉત્તર ઃ તે જ સિદ્ધિભાફ થાય છે કે જે બંધ વગેરે અવસ્થાને ઉલંઘીને સમય માત્ર સ્થિતિવાળી શ્લેષ દશાને (સ્કૃષ્ટદશાને ) પામીને તે દશાનું પણ અતિક્રમણ કરીને કેટલોક કાળ અગિપણાને અનુભવે છે. આ માટે જ વર્તમાનકાલીન કર્મ ગ્રહણ કરે છે પણ થિ એ જગા ઉપર ભૂતકાલીન પ્રત્યય છે. પ્રશ્ન ૯૮ઃ (અહીં લખાણ જડયું નથી, એટલે નંબર જ માત્ર લખે છે, મૂળ લખાણ અસ્તવ્યસ્ત થયું લાગે છે. સં.) પ્રશ્ન ૯ : સિહનું જ સિદ્ધપણું થાય છે એ કેવી રીતે? સર્વથા પ્રકારે કર્મના ક્ષય રૂપ સિદ્ધત્વથી પહેલાં સિદ્ધનું સિદ્ધપણું નથી? ઉત્તર યોગ્યતા રૂપ ભવ્યત્વ ભાવ વડે જેને સિદ્ધત્વની યોગ્યતા છે, તે જ સિદ્ધપદ પામે છે તે જણાવવા માટે તે પ્રમાણે કથન છે. સિદ્ધાન્તમાં ભવ્ય સિદ્ધ થશે એ પ્રમાણે કહેવાય છે. વળી જેમ શેર ઔદયિક ભાવેને તે વખતે ક્ષય થાય તેમ ભવ્યત્વ ભાવને પણ ક્ષય થાય છે. તેથી “માચત્તાગમાવો” એ સૂત્રથી ભવ્યત્વનું જુદુ ગ્રહણ છે. ભવ્યત્વ કાર્યરૂપે પરિણમેલ છે. પરંતુ કમની માફક બંધાભાવ નિર્જરાથી નષ્ટ થયેલું નથી. - આ હેતુથી સિહનું સિદ્ધપણું એ ઉક્તિ છે. કર્મ બીજને દાહ થવાથી સિતોને ફરી જન્માદિ નથી એ જ પ્રયજન છે.

Loading...

Page Navigation
1 ... 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314