________________
૩૬
આગમ જેતા
સિલો અનાદિક નથી, કારણ કે બદ્ધને દાહ થવાથી સિદ્ધો થાય છે. અનાદિપણું તે પ્રવાહથી કહેવાય છે, વ્યક્તિની અપેક્ષાએ નહિ. આ પ્રશ્ન ૧૦૦ : જૈન શાસનમાં ગુણે પૂજ્યતાનું કારણ છે (તે) સિદ્ધોના ગુણે અરિહતેથી અધિકતર છે, તે પછી (અરિહ. તેને જ) આદિમાં નમસ્કાર કેમ?
ઉત્તર : અરિહંતના ઉપદેશેલા માર્ગને આરાધનથી જ સિદ્ધ છે. મેક્ષ માર્ગના દેશકપણાથી અરિહંતનું પ્રામાણ્ય છે. તેમના જ પ્રામાથથી જ સ્વરૂપ સહિત સિદ્ધોનું પ્રામાણ્ય હેવાથી આદિમાં અરિહંતને નમસ્કાર કરે છે.
પ્રશ્ન ૧૦૧ એગ નિધે કરીને અગિપણું પામ્યા પછી સાતા કે અસાતામાંથી કઈ પણ વેદનયને સદભાવ હેવાથી તે વેદનીયના અનુભવ માટે પુદ્ગલેનું ગ્રહણ હેય કે નહિ? કારણ કે વેદનીય કર્મ પુદગલકૃત વિપાકવાળું છે, આથી જ વેદના અને અનુ. ભવમાં તફાવત છે.
ઉત્તર : સગીને અન્ત સમયે જ છેલ્લા પુગલ સ્કંધનું ગ્રહણ છે. આ હેતુથી અગીપણામાં પુગલનું ગ્રહણ નથી, પરંતુ અને ગીના અંત સમય સુધી પુગલને સંગ હેવાથી અસંગ નથી.
પ્રશ્ન ૧૦૨ : કેવલી ભગવાન જ્યારે લોક વ્યાપક થાય ત્યારે આઠ રૂચક પ્રદેશો લેક રૂચક સ્થાને હોય છે. પરંતુ પ્રથમ સમયે તે કયાં હોય છે? (આવશ્યક ચૂણિ પા. ૫૭૧ પં. ૪)
ઉત્તર : દંડ સમયે જ તે લેકરૂચક પ્રદેશમાં રિથતિ કરે છે, ત્યાં પણ તે જ રૂચકના આકારે જ જોડાએલા હેય છે.
પ્રશ્ન ૧૩: કેટલું બાકી રહેલ આયુષ્યવાળા કેવલી સમુદ્દઘાત કરે? કેટલ કેવલી પર્યાય હેય? અને તેમાં કારણ શું?
ઉત્તર : અન્તમુહૂર્ત આયુષ્ય બાકી હોય તેવા કેવલી સમુદઘાત કરે, કારણ એ કે શ્રેણીની રચના અંતમુહૂર્ત કાળની હેય