________________
પુસ્તક ૪ થું
ઉત્તર : તે વખતના ચલણની અને કિંમતની અપેક્ષાએ અઢાર રૂપીઆમાં મળતી ચીજ લેવાને વ્યવહાર હતું. પરંતુ આજથી
ડાં જ વર્ષો પહેલાં લેકેને ત્રણ પૈસામાં નિર્વાહ ગણાતું હતું તે વાત ધ્યાનમાં રાખીને કોઈ માણસ, માણસને તે પ્રમાણે જ ખરચે બાંધે તે? એ પ્રમાણે જ માણસે ખરચે કરે જોઈએ. એમ કહે તે? એમ જ વર્તમાન કાળની કિંમતની અપેક્ષાએ મુનિના ઉપકરણ માટે સમજવું રહે.
પ્રશ્ન : શાશ્વત નદી-કુવા વગેરે કયા અંગુલ પ્રમાણે જાણવા - ઉત્તર : જનની અપેક્ષાએ વિષ્ણુભને માપે લેવા એટલે કે-હસે અઢી આંગળ વિખ્યુંભ (પહેલું) અને ચારસે અંગુલ આયામ (લાંબુ) હેય. તેને એક પ્રમાણમુલ કહેવાય છે. તેમાંથી વિષ્ણુભના જે અઢી (પ્રમાણ) આંગળ છે, તે માપથી શાશ્વત નદી-કુવા વિગેરેનું માપ સમજવું, એટલે આપણે અઢી જન પ્રમાણને તે એક જન ગણુ. પ્રશ્ન : જાતિ ભવ્યજી નિગોદમાંથી કદિ નીકળે કે નહિ? ઉત્તર : ન જ નીકળે. પ્રશ્ન ૯ઃ ગણપતિ શંકરના પુત્ર છે કે કેમ?
ઉત્તર : વિશાલા નગરીમાંથી ચેટકવંશીઓને ઉઠાવીને નંદીએ માહષ્મતી વસાવી. એ નંદી સત્યકી વિદ્યાધરને પુત્ર છે. તેને લોકે ગણપતિ કહેતા હોય તે જુદી વાત છે.
પ્રશ્ન ૧૦: નવપદની ઓળીના દિવસને નવરાત્રિ કહેવાય કે નહિ?
ઉત્તર : આપણે ત્યાં રાત્રિ કે દિવસને અંગે એાળીને મહિમા છે જ નહિ. માટે રાત્રિના મહિમાને અંગે જે નવરાત્રી કહેવાય છે તે શબ્દ એળીને લાગુ પડાય જ નહિ. વળી નવપદજીના તથા નવરાત્રિના દિવસે, તિથિએ અને આરંભ સમાપ્તિ વિગેરે જુદાં જ છે.