________________
૫૦
આગમ ચેત
શાશ્વત જણાવે છે. શ્રી જિનમંડનસૂરિજી સં. ૧૪૯૧માં સવરચિત કુમારપાલ પ્રબંધ મુદ્રિતના પા. ૧૦૬ની પેલી પુઠી ઉપર ચૈત્રી અષ્ટાદિકા રથયાત્રાને “ સાચવત્તા, કત્તાકથન સૂત્રકૃત્તી’ એ વાક્ય વડે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રની સાક્ષી આપીને શાશ્વતી કહે છે. એટલું જ નહિ પરંતુ એળીની તે શાશ્વતતાને વધુ દઢ બતાવવા “ઉપર જણાવેલ કુમારપાળ પ્રતિબોધ ગ્રંથના પાના ૧૭૪ ઉપરની gય સંપર્ xxx સાચ બહિરાહિમ ગાથાઓની પણ ત્યાં નેધેલ છે. શતપદી, ઉપદેશમાળા વિગેરે તે બે અઠ્ઠાઈઓને ડાંડી પીટીને શાશ્વતી કહે છે કે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યજી મ. પણ “ત્રિકફાસ્ત્રાપુરૂષત્રિ ” માં શાંતિનાથચરિત્ર પર્વ પ, સર્ગ ૧, પૃ ૧૧૬ ઉપર “તત્ર જિન્ને રાષિને રાષ્ટહિ મહિનોત્સવ મહિમાનં તૃતીયં તુ સીમા તાવશાશ્વતમ્' કહીને ચૈત્ર અને આસોની ઓળીને શાશ્વત કહે છે. પંદરમાં સૈકામાં રચાયેલ “ધર્મ સંગ્રહ પાનું ૨૩૯ ઉપર પણ “ગધ્રાહિમામ પૈત્રાધિનાઝાહિદે શાશ્વત્ય” કહીને તે બંને એાળીને શ્રી માનવિજયજી મહારાજ શાશ્વતી કહે છે. રશેખરસૂરીશ્વરજી મ. સં. ૧૫૦૬માં રચેલ શ્રાદ્ધવિધિ મુદ્રિત પાના ૧૫ર ઉપર “ગધ્રાપ્તિ રત્રશ્વિનાષ્ટહિ રાવ” કહીને તે બંને એળીને શાશ્વતી કહે છે.
પ્રશ્ન ૧૯ : વીશ તીર્થંકરાએ શાશ્વતી નવપદજીની ઓળી, તેને મહિમા કરવાનું અને તે પ્રસંગે આયંબિલ કરવાનું વિ. જણાવ્યું હવાના પાઠે મળશે?
ઉત્તરઃ “અરિહંત-સિદ્ધ-આચાર્ય–ઉપાધ્યાય-સાધુ-દર્શન, ચરિત્ર અને તપ? આ નવપદની ઓળી-પંક્તિ-શ્રેણી શાશ્વતી છે. એ વાત તે ચૌદ પૂર્વના સારરૂપ ગણાતે મહામંત્ર નવકાર જ કહી આપે છે. કર્મકલંકથી રહિત આત્મા પિતે જ નવપદમહા અને આત્માની માફક શાશ્વત હેઈને તેનું ધ્યાન પ્રધાનપણે કરવા લાયક છે. એમ તીર્થકરેએ કહયું છે. એમ શાસ્ત્રકાર “તવિહુ નવાચક્ષાબં, સુજલ્લાળે વિનિત ના કુળો” ઈત્યાદિ વચને વડે સ્પષ્ટ જણાવે છે કે શ્રી નવપદજીની આ એાળીને એક સાથે આરાધીને આરાધક આત્માએ એકદમ નવપદમય બની જવું એ અતિદુષ્કર છે. જે