Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 304
________________ પુસ્તક કયું ૪૯ શાસ્ત્રમાં ન પણ હોય, એ વસ્તુ જાણવા છતાં જે વ્યકિત અવિચ્છિન્ન પરંપરા પ્રતિ જનતાને બુઝાહિત કરે તે વક્તા, મિથ્યાત્વ નામના ભયંકર દુષથી ગ્રસિત છે એમ ગણાય. વળી “સૂત્રે ભણ્ય પણ અન્યથા, જુદુ જ બહુગુણ જાણ; સંવિજ્ઞ, વિબુધે આચર્યું, કાંઈ દીજે કાલાદિ પ્રમાણે ઈત્યાદિ વચનેથી શાસકાર શાસ્ત્રનાં વચનેથી પરંપરા વિપરીત હોય તે પણ પર પરાને જ પ્રમાણિક માનવાનું કહે છે, એ જોતાં શાસ્ત્રનાં વચનને આગળ કરીને પણ જે કઈ વક્તા શુદ્ધ પરંપરાને હેલે-અવગણે તે તેમાં પણ વક્તા તેવા દોષથી દુષિત છે. સર્વ કથનને સાર એ છે કે શુદ્ધ પરંપરાને વફાદાર રહીને જ વસ્તુ ઉચરે કે-સમજવા તલસે તેજ માત્મા સમ્યગૃષ્ટિ ગણાય અન્યથા વતે તે તે નિઃશંક મિથ્યાદષ્ટિ છે. પ્રશ્ન ૧૮ : ચૈત્ર અને આસોની ની શાશ્વતી છે. તે અંગે પંચાંગી આગમ કે ભગવાન હેમચંદ્રાચાર્યજી જેવા ટીકાકારોના ધમાં કઈ ઉલેખ છે? ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્રમાં વાંચવામાં આવેલ નથી. - ઉત્તર ઃ શ્રી દેવેન્દ્રસૂરિજી તેરમાં સૈકામાં થયા છે. તેઓ સ્વરચિત શ્રી સંઘાચાર ભાષ્ય મુદ્રિત પાના ૧૭૪ ઉપર ચૈત્ર અને આસેની એાળીને શાશ્વતી જણાવવા “from ૩ મહિમા ફુofસ રશ્મા =” એમ કહીને તે વચન ઉપર વસુદેવ હિંદી નમના અતિપુરાણ પ્રામાણિક અને પ્રસિદ્ધ ગ્રંથના “ત્તિ મહિમા ૩ મા તે હૃત્તેિ શાસ્ત્ર મંતિ” વચનની સાક્ષી આપે છે અને તદુપરાંત તે જ સ્થળે તે સાય વત્તા તત્યેજ દેારૂ નિત્તમામિ.” એ બે ગાથાઓ ઉત્તરા. યયન સૂત્રની વૃત્તિની છે. એમ જણાવ્યા પૂર્વક તે બે ગાથાઓની પણ સાક્ષી આપે છે. શ્રી સેમિપ્રભસૂરિજી (શ્રી હેમચંદ્રાચાર્યજી મના સમકાલીન) સં. ૧૨૧માં રચેલાં કુમારપાળ પ્રતિબોધ (ગાય. કવાડ સીરીઝ) પાના ૧૭૪ ઉપર “રૂચ સંઘરુ બારિવં શિવાજીમાં हेमसूरि पहु पासे । राया कुमारपालो तहेव कारवइ रहजत्तं xxx सासय ટ્રાફિયા મણિમં ૪૪ દૃમ રિક્ષ વિત્ત પુfoળમા” વિગેરે વાક્ય વડે ચેત્રની ઓળીને આ. શ્રી હેમચંદ્રસૂરીના વચન દ્વારા સાફ

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314