________________
* નમ્ર વિજ્ઞપ્તિ
આ પ્રકાશન ચતુવિધ શ્રી સંઘના હિતાર્થે તાત્વિક દષ્ટિના લક્ષ્યથી કરવામાં આવ્યું છે. જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયોગિતા ન જણાય તે આગમિક વસ્તુથી ભરપૂર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે ગ્ય અધિકારી સાધુસાધ્વી કે વિવેકી ગૃહસ્થને અથવા ગ્ય જિનાલય ઉપાશ્રય જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તે પ્રબંધ કર.
છેવટે કાર્યાલયને પરત મોકલવામાં આવે તે પિટ ખર્ચ અને ઇનામ આપવામાં આવશે.
કોઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે.
Ricacaonenengnonconcoronarono છે. આનું પ્રકાશન દર વર્ષની આસે સુદ પૂર્ણિમાએ થાય છે
છે. ચતુર્વિધ સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ સાધુ છે 2 સાધવીજી, જ્ઞાન ભંડારો તથા તવરૂચિ ગૃહસ્થ આદિને હું
વિના મૂલ્ય મોકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાયી કેશમાં ૧૦૧ લખાવી છે સ્થાયી બ્રાહક થવા ભલામણ છે. Baranaraqrarararaanuar
છક
[આર્થિક લાભ લેવાનું સરનામું
શ્રી આગમ. ગ્રંથમાળા રમણલાલ જેચંદભાઈ શાહ કાપડ બજાર પિટ કપડવંજ (જિ. ખેડા )
પ્રાપ્તિસ્થાન : “આગમ ત” કાર્યાલય કીર્તિકુમાર એફ. શાહ દિલીપ નેવેલ્ટી સ્ટાર પોસ્ટ મહેસાણું [ઉ. ગુ. ]