________________
૪૮
આગમ
કહેવાય (૩) “જ્ઞાનની શરૂઆત કરનાર અને જ્ઞાનની શરૂઆત કરનારની પાસેથી જ્ઞાન મેળવનાર” એ બે સિવાયના શ્રી પ્રભવસ્વામીથી. લઈને આજ સુધીના સર્વ આચાર્ય આદિને ગુવદિકની પારપરંપરાના. અનુક્રમે જે જ્ઞાન તે ગુર્નાદિક પાસેથી) મળેલું હેય પાટપરંપરાના અનુક્રમે આવેલું હોય તે જ્ઞાન, શ્રી પ્રભવસવામીથી લઈને આજ સુધી સર્વેને પરંપરાગમ કહેવાય (અનુ. ૪૦ ટl . ૨૨૬) આ પ્રકારે ત્રણ આગમની ઓળખ છે. આ લાભમાં- આત્માગમ, અર્થથી શ્રી તીર્થકરોની અને સૂત્રથી.
શ્રી ગણધર દેવેની હયાતી સુધી જ હોય અનંતરાગમ, અર્થથી. ગણધરદેવેની અને સૂત્રથી જ બૂસ્વામિની હયાતી સુધી જ હેય જ્યારે પરંપરાગમ એક જ એવું અપૂર્વ આગમ છે કે-જે શાસનના છેડા સુધી હયાત હોય છે અને જેને લાભ આ શાસન સર્વ જીવો પામી. શકે છે. ત્રણે આગમના લાભમાં આ તારતમ્યતા છે. આજે આખું શાસન પરંપરાગમ ઉપર જ નિર્ભર છે.
પ્રશ્ન ૧૭ : પરંપરામાં ચાલી આવેલી આચરણા વર્તમાનમાં. વિદ્યમાન હોય, પરંતુ તે માટે શાસ્ત્રમાં દસ્કત ન હોય તેથી તે પરંપરાગત વસ્તુને કંઈ લેકમાં અવાસ્તવિક ગણાવે, તેમ જ શાસ્ત્રમાં કહેલ, વચને કરતાં પરંપરા વિપરીત જોઈને તે પરંપરાગત વસ્તુને. કોઈ અવાસ્તવિક ગણાવે છે તેમાં તે વક્તા દેષિત ખરે? -
ઉત્તર : શાસ્ત્ર કરતાં પણ શિષ્ટ પુરુષોએ આચરેલી અને કઈ સુજ્ઞ મહાપુરુષેએ નહિ નિષેધેલી એવી અવિચ્છિન્ન પરંપરા બળવાન છે. આવી શુદ્ધ પરંપરાને શાસ્ત્રના દસ્કોને બહાને જે કંઈ અવાસ્તવિક ગણાવવા મથે તેમણે પ્રથમ તે ચાલુ પરંપરાને બેટી જણાવનારા દસ્કતે શાસ્ત્રમાંથી બતાવવાની ફરજ છે. તે ફરજ બજાવ્યા સહાહુ તે દ્ધ પરંપરા પતિ દુ િપ કિ જવાય તે વક્તાનું વછંદપણું છે. પરંપરાની માફક શાસ સદા હા હેતાં નથી. તેથી પરંપરાગત વસ્તુ સૂચક દરક વર્તમાન.