________________
૪૪
આગમ ચેત
ઉત્તર : આવશ્યક ચૂર્ણ અને ધર્મરનવૃત્તિમાં સાધ્વીઓને નિશીથ આદિ છેદસૂત્રની વાચનાને નિષેધ છે એટલે સાધવીએથી કલ્પસૂત્ર વંચાય નહિ. ખરતર ગચ્છના સમાચાર શતક વિગેરે ગ્રંથમાં પણ સાધ્વીઓને કલ્પસૂત્ર વાંચવાને નિષેધ છે અને જણાવે છે કે-સાધુના અભાવે સાદવીઓ પટ્ટાવલી અને કાલિકાચાર્યની કથા પર્યુષણમાં વાંચે, પરંતુ તેમાં સામે તે શ્રાવિકાની પર્ષદા હેવી જોઈએ.
પ્રશ્ન : દયપૂર્વી અને ચૌદપૂર્વી થયા હોવાની વાત શાસામાં જેમ સ્થળે સ્થળે આવે છે તેમ કઈ અગીઆર પૂર્વી, બારપૂર્વ તેર પૂર્વી થયાની વાત કોઈ સ્થળે છે?
ઉત્તર : અગીઆ, બાર અને “તેર” પૂવ કેઈ ન થાય તે નિયમ નથી, પરંતુ અવસર્પિણીમાં શ્રી સ્થૂલભદ્રસૂરિજીથી ચૌદ પૂર્વમાંના “દસ” પછીના “ચાર” પૂર્વો સાથે બંધ થયા છે. કારણ ક-શ્રી ભદ્રબાહુસ્વામીજીએ શ્રી સ્થૂલભદ્રજીને શ્રી સાધુ સંઘના આગ્રહથી “બીજા કોઈને એ ચાર પૂર્વો ન આપવા.” એ શરતે છેલ્લાં ચાર પૂર્વે આપ્યાં હતાં અને તેથી શ્રી થુલભદ્રજી પછી કઈ કૃત કેવલી થયા પણ નથી.
પ્રશ્ન ૫ : વર્તમાન કાળે વિદ્યમાન અગીઆર અંગે પૂરાં છે?
ઉત્તર : શ્રી ઔદિવસૂરિજીએ અનુગની વ્યવસ્થા કરી અને શ્રી દેવદ્ધિગણુ ક્ષમાશમણુજીએ શાસે પુસ્તકારૂઢ કર્યા, એ વાત વિચારીએ તે માલુમ પડશે કે, એ મહાપુરુષોએ અંગેને જરૂર સંક્ષેપમાં સંક્ષેપ કરેલો હવે જોઈએ માટે અઢાર હજાર પદ આદિ પરિમાણને નિયમ રહ્યો નથી. " નેટ–શાસ્ત્રમાં આવતાં મહાવીર મહારાજ આદિનાં ચરિત્ર ઘણાં જ સંક્ષેપમાં છે. સાંગોપાંગ નથી તે વિગેરે આપણે જે શકીએ છીએ.
પ્રશ્ન : સ્થવિર કપી મુનિ, કપડાં, કાંબલ આદિ ધર્મોપકરણે વધારે કેટલી કિંમતના રાખી શકે?