________________
પુસ્તક શું ઉત્તર : અવધ શબ્દનો ગઈ અર્થ લઈએ તો મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિથી વિરમેલાઓને દશમા ગુણસ્થાન સુધી ગહનું પચ્ચખાણ હોય છે. અવદ્ય શબ્દને કષાય અર્થ લઈએ તે યથાખ્યાત ચાસ્ત્રિવાળાને કષાયનું પચ્ચકખાણ હોય છે. કર્મ અર્થ લઈએ તે અયોગીને ક્રિયાનું પચ્ચકખાણ હોય છે.
પ્રશ્ન ૧૧૮ : સામાયિક કરીને પછી સાવઘનું પચ્ચખાણ શા માટે? કારણ કે સામયિક જ નિરવઘ છે તે સામાયિકમાં આખુ પ્રવચન કેવી રીતે સમાયેલું છે?
ઉત્તર : સામાયિકથી સમ્યગદર્શન આદિ ત્રણની પ્રતિજ્ઞા હવે છતે પાંચ સમિતિ આવી ગયેલી છે. કારણ કે ચારિત્ર સમિતિરૂપ જ છે. સમિતિવાળે મુસિવાળે હોય જ તેથી તેના પછી સાવવાનું પચ્ચખાણ છે. ગુપ્તને સમિતિપણામાં ભજના હેવાથી પહેલાં સમિતિરૂપ સામાયિક જૈન શાસન નિગ્રંથ છે, તેથી પ્રવચનનું મૂલ માતૃક ગણાય છે. તે અષ્ટપ્રવચન માતાને સ્વીકાર કર્યા પછી જ ચૌદ પૂર્વેની ગણધર ભગવાને રચના કરેલી છે તેથી જ આ સામાયિક ચૌદ પૂર્વનું મૂલ છે.