Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 296
________________ આગમ જ્યંત ૪૧ લયમાં સમાવેશ કરવા કારણ કે તેમાં (અકસ્માત્ ભયમાં) નિયત કર્તા કારણના અભાવ છે. પ્રશ્ન ૧૧૫: કરેમિ ભતેમાં મંતે શબ્દના ભદન્ત, ભ્રાન્ત, ભવાન્ત, શયાન્ત એ અર્થો કરાય છે તે તેમાં કેાઈ પર્યાય ભેદ છે ? ઉત્તર : છે, એમ જણાય છે કારણકે મન્ન્ત શબ્દથી પરમાત્મા દશાના સુખના અનુભવ ભવાન્ત શબ્દથી ફ્રી જન્મવું નહિ. ભયાન્ત શબ્દથી જીવવાની આશાથી મરણુ ભયરહિતપણુ, બ્રાંત શબ્દને સ ંખાધનપણે પ્રયાગ કરીએ તે પરાધીનને સ્વતંત્રતાનું સર્જન એ ભ્રાન્ત શબ્દને પ્રથમા વિભક્તિ અન્ત લઇએ તેા ખેાલનારના સ'વેગ વૈરાગ્ય છે. ( આ પ્રમાણે તે તે શબ્દોથી અથમાં ફરક છે.) ભવ વગેરેના અન્તની પ્રાપ્તિ ન હેાય છતાં તેના સ`પૂર્ણ હેતુ સિદ્ધ થયેલા હાવાથી સ ંખેાધનમાં પણ અસંગતિ નથી. "" પ્રશ્ન ૧૧૬ : “ સબ્વે મસિદ્ધિયા શિાિસ્કૃતિ ” ( સર્વ ભવ્યે સિદ્ધ થશે) આ વાક્યમાં સર્વ શબ્દથી ક્યા સનું ગ્રહણ કરવું ? નિવશેષ સવ લઈએ તેા ભવ્યના ઉચ્છેદ થઇ જાય. ઉત્તર ઃ તે પાઠમાં સર્વ શબ્દથી આદેશ સર્વ લેવું તે ( આદેશ સવ) પણ બહુ વિષયક ન લેવું પરંતુ ખધું ગામ જમ્યું તેની માફક પ્રધાન વિષયક આદેશ સર્વ લેવું. વ્યવહાર રાશિ અને અવ્યવહાર રાશિમાં રહેલા અનન્ત અપરિ મિત અને અનન્તાકાલથી વ્યવહાર રાશિમાં આવેલા ભચૈામાં ચરમ શરીર ઉત્તમ છે તે સિદ્ધ પામેલા છે, પામે છે, પામશે અને તે જ સન્યામાં પ્રધાન છે. પ્રશ્ન ૧૧૭ : સાવધ પ્રત્યાખ્યાન સહિત સામાયિક હાય છે તેમાં અવધ શું? અને કાને તેનુ પ્રત્યાખ્યાન હોય ? ૬

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314