Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 293
________________ આગમ જ્યોત ઉત્તર : બંધાતી સાતાના પ્રદેશ અને અનુભાગ તેવા પ્રકારનાં હોય છે. જેમાં (બધ્યમાન સાતામાં) અસાતાને ઉદય દુધના ઘડામાં લીંબડાના રસના બિન્દુની જેમ પૃથફ પિતાને પ્રભાવ દેખાડવા માટે સમર્થ નથી. પ્રશ્ન ૧૦૬: સિદ્ધ થતા છને છેવા ભવની અવગાહનાથી ત્રીજે ભાગે ન્યૂન અવગાહના છે, તે સદ્રવ્યવીર્યથી કે બીજાથી છે? અગિપણમાં સદ્રવ્ય વીર્યનો અભાવ છે. ઉત્તર : અગિપણની પ્રાપ્તિ પહેલાં શ્વાસોચ્છવાસને રેકે છે, ત્યાર પછી ત્રીજે ભાગે ન્યૂન અવગાહ સગિપણમાં જ થાય છે અને અગિપણામાં પણ તે જ પ્રકારે છે, પણ સમુઘાતની જેમ પરાવર્તન નથી. પ્રશ્ન ૧૦૭ : બાર પ્રકારને ઉપગ કહેવાય છે. તેમાં છા સ્થિક દશામાં ઉપયોગમાં) મેલવવાની ઈચ્છપણાએ કરીને ઉપયોગ કરણ હેવાથી ઉપગ હોય, પરંતુ કેવલજ્ઞાન, કેવલદર્શનવાળાને તેને મેળવવાની ઇરછુપણાથી ઉપયોગ કરણને) અભાવ હવે છતે ઉપયોગ કેવી રીતે? ઉત્તર : તેને (ઉપરોક્ત ઉપયોગ કરણને અભાવ છતાં અર્થ જ્ઞાનના સામ્યથી મતિજ્ઞાનાદિની જેમ ઉપગ છે. જેમ એકાગ્રત્વને અને ચિતા નિધને અભાવ છતે કર્મક્ષયપણાનું સામ્ય હેવાથી શું શુલ ધ્યાન છે તેવી જ રીતે અહ (ઉપગ) છે. એકાગ્રત્વ વગેરેનો અભાવ છતે પૂર્વ પ્રાગથી અહીં ધ્યાન એ પ્રમાણે છે. પ્રશ્ન ૧૦૮ સામાયિક સૂત્રમાં બીજા ગમે છે? (સરખા બીજા પાઠ છે?) ઉત્તર : છે જેમ નમો અરિહંતા એ જગા ઉપર હંતા કહેવાનું છે તેમ અહીં (સામાયિક સૂત્રમાં) “મિ ભંતે સામાइयं तिविहं सव्वं सावन जोगं तिविहं पञ्चक्खामि " तथा करेमि भंते

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314