Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 292
________________ પુસ્તક ૪ થું ૩૭ છે. અંતમુહૂર્તકાલની શ્રેણી રચનાથી વધારે કર્મો તે સમુદઘાતથી ખપાવવામાં આવે છે. અન્તમુહૂર્તથી અધિક કંઈ જૂન છ મહિનાના કેવલી પર્યાયવાળા કેવલી નિયમથી જ સમુઘાત કરે છે, તેથી અધિક કેવલી પર્યાયવાળાને સમુદ્દઘાતની ભજના-કારણ એ કે પહેલા ઉપાર્જન કરેલા વેદનીય વગેરે કર્મોને વેદનકાલ શેડો અનુમાન થાય છે. કેવલજ્ઞાન પામ્યા પહેલાં પણ બંધાતા બધા કર્મોમાં વેદનીયને માટે ભાગ છે. કેવલીપણામાં તે બંધાતા બધા કર્મ પુદગલો વેદનીયના ભાગે જ જાય છે. તેથી થેડા આયુષ્યવાળા કેવલી ભગવંતને સમુદ્દઘાતની આવશ્યકતા છે એમ જણાય છે. જે “gvમાધિryદ” (ગુણસ્થાનક ક્રમારેહમાં) એ (વચન) છે ત્યાં મારમાયુ એ પ્રમાણે હોય તે સુંદર, પ્રશ્ન ૧૦૪ : કેવલી પરમાત્મા કેટલા આત્મપ્રદેશ વડે દંડકપાટ વગેરે કરે છે? લકવ્યાપી બને ત્યાં સુધી કેટલે ભાગ શરી૨માં રહેલો જ હોય ? ઉત્તર : દંડ સમયે આમ પ્રદેશના અસંખ્યય ભાગો નિકળે છે. એક અસંખ્યય ભાગ શરીરમાં રહે છે. કપાટ વગેરે સમયમાં પ્રત્યેક સમયે અસંખ્યય ભાગે નિકળે છે. એક અસંમેય ભાગ રહે છે. લેકવ્યાપી સમયે જેટલું આકાશ પ્રદેશનું પ્રમાણુ શરીરમાં હોય તેટલા આત્મ પ્રદેશ રહે છે. દંડ વગેરેને કરવાવાળા (આત્મપ્રદેશ) પણ તે તે અવગાહન કરેલા આકાશ પ્રદેશ પ્રમાણ જ છે. આ પ્રમાણે દંડાદિપણે સ્થાપેલા આત્મપ્રદેશોની સમુહુઘાત સુધી તે તે અવસ્થા છે એ પ્રમાણે જણાય છે. સ્થિતિમાં પણ ત્રણ પત્યોપમના અસંખ્યાતા ભાગને સમયે સમયે અને અનુભાગના અનન્તા ભાગો (ખપાવે છે) પાછા ફરતાં સ્થિતિના સંખ્યાતા ભાગે અને અનુભાગનું કંડક (ખપાવે છે.) પ્રશ્ન ૧૦૫ : કેવલી ભગવાનને સાતાને બંધ એક સમયને હોય છે. ઉદય તે અસાતાને પણ હોય છે તે) અનુભવ કેવા પ્રકારને?

Loading...

Page Navigation
1 ... 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314