Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 273
________________ ૧૮ આગમ જ્યોત सुखं प्रेप्सुर्जनः सर्व-स्तन्मतं तेऽच्युते पदे । तस्याध्वा सङ्ग आदिष्टः, सोऽयश्चर्वणवत् परम ॥ ४२९ ।। બધા જ સુખની પ્રબળ ઈચ્છાવાળા હોય છે, તે સુખ શાશ્વતપદ મેક્ષમાં રહેલું છે. તેને માર્ગ સંઘ (પ્રવચન-શાશ્વત મર્યાદાના પાલનરૂપે) રૂપે બતાવ્યું છે, પણ તે માર્ગ લેતું ચાવવાની જેમ કઠણ છે. त्वद्योगपीनसद्भाग्यो, लभे पारं भवाम्बुधेः । न चित्रं तब तुत चित्रं यत् , ते वादी (विरोधी ते) शिवंगतः ॥४३०॥ હે પ્રભે! તમારા યોગથી પુષ્ટ ભાગ્યવાળો હું ભવસમુદ્રથી પાર પામું તે કંઈ આશ્ચર્ય નથી! પણ આશ્ચર્ય તે એ છે કે તમારી સામે વાદ કરનાર વિરોધી) પણ મોક્ષમાં ગયા. કપાળેલા તે, નિનામા अथैकं मां समुद्धर्तु, कथं नाऽसि भवात् प्रभुः १ ॥४३१॥ હે પ્રભે! આખા જગતને ઉદ્ધાર કરવાની પ્રબળ ઈચ્છાથી તે તમે તીર્થકર નામકર્મ બાંધ્યું, તે હવે એક મને ઉદ્ધારવા માટે તમે કેમ સમર્થ નથી શું? मा समुद्धर तीर्थेश! दुःखभारसुदुर्गतम् । ફુવાતિશયમ નાના -મુદ્ધાઃ ચાત્ સતાં મતઃ જરૂરી હે તીર્થેશ! દુખના ભારથી અત્યંત પીડિત મારે ઉદ્ધાર કરે! અત્યંત દુઃખમાં ડૂબેલાને ઉદ્ધાર સજજન પુરૂષને ઈષ્ટ હોય છે. जिनेन्द्रशासनं लब्धं, दुःखोद्धारक-प्रत्यलम् । परं सन्मार्गगो नाऽह-महो भाग्यविपर्ययः ! ॥४३३॥ હે ભગવન્! દુખેને દૂર કરવા માટે સમર્થ આપનું શાસન મળ્યું, પણ હું સન્માર્ગગામી ન થે. ખરેખર કેવું વિચિત્ર વિપરીત ભાગ્ય છે.?

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314