________________
આગમ જ્યોત
અભાવ છે ત્યાં તે ન્યાયસંપન્નરૂપ વિશિષ્ટતામાં તે વિધેયતાનું વિધાન છે.
મલિન વસ્ત્રને ત્યાગ કરે ” એ વાકયમાં પણ મલિનત્વ અથવા મલિન વસ્ત્રને ત્યાગ ઈષ્ટ છે. કેઈ જગાએ તે અનુઘના અભાવે વિધિના વિધાનમાં પણ દુષ્ટતા છે. જેમ “જિÈવમ' એ જગા ઉપર શુચિતા અનુઘ જ છે. પરંતુ અશુચિતામાં દેવાચનનું વિધાન પણ દુષ્ટ જ છે. અશૌચમાં પૂજાને નિષેધ કરે છતે અંતરાય નથી. ઊલટું તથાપણે તેના વિધાનમાં અને તેના ઉપદેશમાં આજ્ઞાભંગ આદિનું કથન છે. આ પ્રમાણે અકાલાદિ વાધ્યાયમાં પણ આજ્ઞાભંગાદિ દોષનું કથન છે.
(પ્રક્ષ) ૭૨ : “પર્વે અનુષ્ઠાન કરવાથી શુભ આયુને બંધ થાય' એમ કહેવામાં પર્વનુષ્ઠાનનું શમને વિષે હેતુ પણું છે. નહિ કે પર્વાનુષ્ઠાનની હેતતા આયુષ્યના બંધને વિષે છે. આયુબંધનું કારણને વર્તમાન ભવના આયુષ્યને ત્રીજે વગેરે ભાગ જ છે. પૂર્વને ઋષિઓએ કહેલું પણ તેમ જ છે. વિશિષ્ટ વાયરૂપ વિશેપણમાં જ વિધિ અને નિષેધ કરવાને જે નિયમ છે, તે પણ એમ જ જણાવે છે. આ પ્રમાણે “પ અનુષ્ઠાન કરવામાં આયુષ્યબંધ હેતુ નથી.” એમ લઈએ તે જ અપર્વને વિષે પણ જે જન્મઆયુબંધ- મરણ વગેરે થતાં જોવામાં આવે છે, તેને વિરોધ ન આવે. આને બદલે પનુષ્ઠાનનું હેતુપણું જે આયુષબંધને વિષે ગણીએ તે પ્રત્યક્ષ આગમને વિરોધ થાય જ.
આમ હોવાથી આચારપદેશમાં યથાર્થ કહેવામાં આવેલ છે કે “આયુરતીમાથા” ઈત્યાદિ અર્થાત્ જણાવ્યું કે “આયુષ્યના ત્રીજે ભાગે રહેલ પુણ્યવાન પાંચ પર્વદિવસેને વિષે સુકત ઉપાર્જતે પિતાનું આયુષ્ય શુભ બાંધે.”
આચારપદેશનું આ વચન પણ બીજ વગેરે આચીણું પતિથિએની આચરણામાં હેતુ માત્ર છે. સૂત્રોકત પ્રભુવચનના અભાવમાં આ વચન સુંદર નથી. કારણ કે શાશ્વત આરાધાતી ૮-૧૪-૧૫-૧) એ ચાર પર્વતિથિઓની આરાધના એવી કઈ હેતુ યુક્તિની અપેક્ષા