________________
આગમ ચેત
વિરૂદ્ધ પ્રવૃત્તિ છે તેને ત્યાગ છે, એથી બધું જ એક જ ઉપદેશમાં સંભવે છે.
પ્રશ્ન ૭૫ : હિંસાદિક ૧૮ પાપસ્થાનકનું સમાન છતાં પહેલા. પાંચની જ વિરતિ કેમ ? તેમ જ મહાવ્રત, આણુવ્રત અને અગ્રત એ પાંચ કેમ બોલાય?
ઉત્તર. ઠીક છે. કેધ માન વગેરે બાકીના ૧૩ પાપસ્થાનક. કારણરૂપ છે. અને હિંસા વગેરે પ્રથમનાં પાંચ પાપસ્થાનકે તે તેનાં કાર્યસ્વરૂપ છે. તે માટે હિંસાદિક પાંચ વિષયક મહાવ્રત વગેરે છે. એટલે કે હિંસા વગેરેની વિતિ અને અવિરતિરૂપ મહાવ્રત દેશવિરતિ અને અવ્રત એ પાંચ પાંચ છે. ૧૮ પાપસ્થાનકને વિષે હથિયારરૂપ પણ જો કોઈ હોય તે આ પાંચ જ છે.
પ્રશ્ન ૭૬: જે કે મનુષ્ય અને તિયાને અંત્ય અવસ્થા કાળે ૧૮ પાપસ્થાનકનાં પચ્ચકખાણ શાસ્ત્રમાં સંભળાય છે અને કરાય પણ છે, પણ ત્યાં આજે પણ તે હિંસા વગેરેની વિરતિનું જ કરવામાં આવે છે તેમાં શું હેતુ છે?
ઉત્તર. સત્ય છે કે હિંસાદિક ૧૮ પાપસ્થાનક પચ્ચખાણ કરવાને ગ્યા છે, તે પણ હિંસાદિક પાંચની જ વિરતિનું આરોપણ બાહ્ય સ્થૂલ પ્રવૃતિરૂપ હેવાથી શકય છે અને ક્રેધ વગેરે તે વિપરીત રૂપ હોવાથી વિવેક કરવા લાયક છે. અને તેથી જ શાસ્ત્રોમાં
વિવેળ” વગેરે પાઠ કહેવામાં આવે છે. અથવા “અસ્થિ નીવા' ઈત્યાદિ શ્રી ઉવવાઈ સૂત્ર (પૂ૦ ૧૪૮) માં આરાધના અને આરાધના ક્રમે કરીને દેશના કરવી એમ કહ્યું છે, તેમાં કાંઈ કહેવા જેવું નથી.
પ્રશ્ન ૭૭ ૪ મહાવ્રત-અણુવ્રતના સ્વીકાર આદિ સ્થળે “સત્યે” વગેરે અને “રૂથ ૩' ઈત્યાદિ કહેવાય છે. પણ પાપસ્થાનકની ગણતરી વગેરેમાં તે મિથ્યાત્વ શલ્યને ત્યાગ છેવટમાં કહેવાય છે, તેમાં શું કારણ?