Book Title: Agam Jyot 1971 Varsh 06
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 286
________________ પુસ્તક ૪ થું ઉત્તર. વ્રતના અંગીકારમાં છ જવનિકાયની શ્રદ્ધારૂપ સમ્યકત્વની પ્રધાનતા હોવાથી તે સમ્યકત્વ આદિમાં જ પ્રારંભમાં જ કહેવાય છે. તે છ કાયના જીવની શ્રદ્ધા વગર શાય વગેરેની શિક્ષાદિકની માફક -ત્રમ-થાવરના વધની સર્વવિરતિ, દેશવિરતિ અને અવિરતિરૂપ મહાવ્રત વગેરેનું અવાસ્તવિકપણું થાય. પરિગણનામાં એટલે ૧૮ પાપસ્થાનકની ગણતરીમાં તે હિંસા - વગેરે ના છેડે તે પણ “તે પાપસ્થાનેનું છેવટે હિંસા વગેરે પાપનાં કારણે છે તે રૂપ અધ્યવસાય તે રૂપ સમ્યકત્વનું ત્યાં વિવક્ષાપણુ કહેવા ધારેલું હોવાથી અઢારમું પાપસ્થાનક જે મિથ્યાત્વ -શલ્ય છે તે છેલ્લે મૂકેલું છે. શોમાં માયા-નિયાણ-મિથ્યાત્વ -શલ્ય એ ત્રણ શલ્ય અનુક્રમે અલ્પ-અલ્પ સંભવિ છે. ઉત્તરોત્તર અ૯૫, અલ્પતર, અલ્પતમ છે, માટે છેવટે મિથ્યાત્વશલ્ય કહેલું છે શ્રી આપપાતિક સૂત્રમાં કહેલી શ્રી વીર ભગવાનની દેશનામાં પણ પાપ અને પાપવિરતિને આ જ ક્રમ છે. માંસાહાર વગેરે નરકના આયુનું કારણ છે એમ દેખાવાથી માંસ વગેરેની સ્થિતિ સુકર જ છે-સહેલી છે. જો કે) દેશનાનું -ગ્રહણ ઉભયની અપેક્ષા એ છે. છતાં પણ વસ્તુ સ્વરૂપ સમજવામાં ચતુર એવા અન્યમૂથિકેને આશ્રીને સમ્યકત્વ વગેરે ક્રમે દેશના છે. એટલે કે પ્રથમ સમ્યકત્વ પછી પ્રાણાતિપાતની દેશ કે સર્વવિરતિ, -એ ક્રમ હોય છે એટલા માટે જ અતિચારની વ્યાખ્યામાં સમ્યકત્વના અતિચારેનું ઉપાસકદશાંગ આદિમાં પહેલાં કથન છે. પરિણતિરૂપ -ગુણસ્થાનકની અપેક્ષાએ તે પહેલાં જ સમ્યકત્વ હોય છે. કારણ કે ત્યાં તે) દર્શનસમકને જ પહેલાં ક્ષપશમ વગેરે હોય છે. [ તરિવર પ્રશ્નોત્તળ ગ્રંથના ૭૭ પ્રશ્નો સમાપ્ત. ]

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314