________________
જયાત છે
તૌ
NI | ત
પા
dir,
ish
છે સમર્થ–આગમવ્યાખ્યાધુરંધર, પ્રૌઢ પાવચનિક છે
આગમવાચનાદાતા, આગમ પરંપરાના પ્રવર સંજીવક, આગમવ્યાખ્યાતા, બહુકૃત, પ્રવચન પ્રભાવક, ધ્યાનસ્થ સ્વર્ગસ્થ પૂ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મ. રચિત અતિ વૃદ્ધાવસ્થાએ રેગશસ્સામાં પણ શ્રત ચિંતન સ્વાધ્યાય પરાયણતાબળે
સર્જેલ સુંદર મનનીય સુભાષિતે જ शस्यते स भिषग् लोके, सर्वलोक सुखाकरः । यस्तृतीयौषधे दक्षस्त्वं तथा न प्रभो! भवे (किं भवे न हि)।। જે વૈદ્ય ત્રીજા ઔષધ (રોગ હોય તે જાય, પણ ન હોય તે શરીરને પુષ્ટ કરે) માં હોંશિયાર હોય એ રીતે સર્વને સુખ કરનારે વૈદ્ય જગતમાં વખણાય છે. હે પ્રભે! તમે પણ શું તેના જેવા નથી? અર્થાત તમારી ઉપાસના એકાંત હિતકર જ છે. विचार्य विज्ञा! जिनशासनस्य वदन्तु सारं जिनराडुपज्ञम् । आलम्ब्य यं सद्गति भाजनोऽहं भवेयमप्राप्तभवाब्धिदुःखः ।।
હે ચતુર પુરુષો! તીર્થકર દેએ કહેલ જિનશાસનને સાર વિચારીને કહે, જેને કે આલંબીને હું ભવસમુદ્રના દુઃખને ન પામું અને સદગતિને ભજનારે થાઉં! जिनेन्द्र ! पाराय भवाम्बुधेस्त्वं, तीर्थकरं नाम निकाच्य पूर्वम् । दिदेश तीर्थ यदि मां किमेकं, न तारयस्याप्त ! सुदीनवाचम् ? ।।