SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૪ થું ૧૫ (૫) શ્રી સિદ્ધાચલ સ્તવન ( રાગ-કવ્વાલી ) બિન ગિરિરાજ કે નિરખે, મેરા મન દુઃખ લીના હે, ઘુમા બહુ કાલ ભવનમેં, વિકલ નારક કથારી મેં; સેવા ભાગે ન પાવે, સદા સેવે જિનાણ હે. બિ૦ ૧ નિવારી આવ ગણધરકે, આ ઈધર યુગાદિસે; ગયે સહ સાધુ શિવ૫દમેં, મુજે પણ ત્યાંહી જાના હૈ. બિ૦ ૨ દુષમ કાલે મેં જન્મ લીયા, નહિ જ્ઞાની મુનિ મિલિયા, લહે ભવપાર દર્શનશે, પરાતમ ધ્યાન ફરશનસે. બિ૦ ૩ સિદ્ધ અનંત સેવનમેં નહિ તુજ સમ ભુવનમેં; રમે ધ્યાને સુખે આનંદ, ત્રિધા યોગે પીછાણ છે. બિગ ૪ AAKA K૮ ૮૬ ૮૯૪ એ નાથને વંદન નિત્ય મારા !!! સાપેક્ષ સત્યને વિશ્વ વિષે બતાવ્યું, ને ધમનું બીજ સુયે 5 વાગ્યું; વૈરાગ્યને ખૂબ સમજાવનારા, એનાથને વંદન નિત્ય મારા. ૧૫ તાવાર્થને જ્ઞાન વડે પિછાણી, રાગદ્વેષને ક્ષય સદાને આની; સંસારને સત્ય માર્ગો ઉપદેશનારા, એ નાથને વંદન નિત્ય મારા, પારા ૧૯૯૯૯૯૯૯૯
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy