________________
૧૪
આગમ જ્યોત
વર્ષ પ્રથમ દીક્ષાસે સુરે, દાન દીએ અચૂક કેવલ કમલા લહત પડો, ગાવે ગુણ સુર હર છે. જિ. ૪ કમષ્ટક કરી જિન ચકચૂરે, સંભવ સુખ ભરપૂર કલ્યાણક પંચકર્સે રે, આનન્દ પદ સુપુર રે. જિ. ૫
(૪) સાધારણ જિન સ્તવન (ગઝેર ગયા ને વેર ગયા વળી, કાળા કર ગયા કરનારા ) નમે નમે એ દેવ જિનેશ્વર, ભવિજનને ભવ તારણહાર. એ આંકણી. કાલ અનાદિ ભાવમાં ભટક, નવિ મળી એ દેવ જિનેશ પુગલ ભાવ રમણતા કરતે, અથડા લઈ નાના વેશ, વાનર જાતિ વળી મદિરાના, પાન થકી હેય જિમ મસ્તાન, ઈન્દ્રિય રસ રા આ જંતુ, ઉપદેશક પણ પુદ્ગલ ભાન. નમે૧ પર વનિતા નિજ લવના વિષયે મા જે મહેસુર મૂઢ, પુદગલભાવ પરાયણ થઈને, રાગ શેષ ભરિયે અતિગૂઢ; પરના પ્રાણ વિનાશન હેતે, ધરતા નિજ હાથે હથિયાર, જપ માલા વળી બેધ અભાવે, અડસય સંખ્યાના એ ધાર. નમો ૨ મેહ સકળને નાશ કરીને, આતમભાવ રમણ લહી પૂર્ણ, આતમરૂપ લહી જે કેવલ, કાલક વિકી તુ જન્મ જરા મરણે રૂલતે આ, અશરણ મુજને દેખી ભાણ, નિજ પર ભાવ પ્રગટ સવિ કરતે, ભાખે તત્વમયી ગિર જાણ. નમે. ૩ વર્તન શુદ્ધિ તણા ભંડારી, કેવળના તણું એ સ્થાન, જાણી વાણી સુધારસ પીને, ભવિજન લાવે નિજ નિત ભાન; વચનક્ષમાને વચનક્રિયા વળી, ગશાસને ધરતે જાણ, ધર્મ ક્ષમા નિઃસંગક્રિયાથી, સમરથ વેગ ધરે ગુણખાણ. નમો ૪ ગુણમય પરમ ગુરૂની આણા, આરાધે તરી સંસાર, આલંબન આગમનું તજ, ભવ ભવ ભટકે જીવ ગુમાર; અહનિશ જિનઆણ આરાધી, અવિરત પણ લેશે ભવપાર, આણા વિણ અઘ સત્તર ત્યજતેન લહેનિજ આનંદ લગાર. નમે૫