________________
પુસ્તક ૪ થું
૧ ૩
દીન દયા કર ઠાકર દર્શન, તુજ લહી યાચું એક; આનન્દ દાયક મુજ હદયે પ્રભુ, અવિચલ રહે થિરટેક છે. પ્રભુત્ર ૭
() તારંગા શ્રી અજિતનાથ સ્તવન
( રાગ-પ્રભાતી, બાપલડા રે.) નિશદિન સે સંત સેભાગી, દેવ એ મનને રંગે રે; જે નિજપદ દેવે સેવકને, સાદિ અનંતને અંગે રે. ભેટ્યા ભવજલધિ પરપારા, અજિત જિનંદ તારંગે રે; ૧ મન વચન તન શુદ્ધિ કરીએ, જિન જનને કાલે રે, ભાજન મલિન કરે પયપાકે, સ્વાદ ન લેશે આવે છે. ભેટ ૨ મન ઈલિકા ધરતી ષટપદને, થાવે તસ પદ ભેગી રે; જિનવરચું એક તાન મિલાવી, આતમ ચિદ પદયેગી રે. ભેટ ૩ એહ પૂજા પ્રતિપત્તિ ભાખી, અંગદિક તસ હેતે રે; થય થઈ દુગ એ ઉત્તરાધ્યયને, ભૂલે જડ સંકેત છે. લે. ૪ જિન ગુણ સમરત સાધુ યોગી, નિજપ અથી સાચે રે; મહ મહાકટકે જઈ ઝૂઝે, નાણ રયણ લહે જા રે. લે. ૫ સુર નર કિન્નર સેવિત જિનપદ, નહિ શક્તિ એક નરની રે, રાય દશારણ વાત સુણીને, ભક્તિ આનન્દમય વરણી રે. ભેટ ૬
(૩) સંભવનાથ જિનનું સ્તવન આયા હું પ્રભુ સંભવ ચરણેમેં, શરણે રહા હજૂર; ભવભય ભ્રાંતિ ભય સબ ઘરે, રહે તિમિર જિમ સૂર, દર્શન તુમ લહી પ્રભુ શુભ નરે, વાધે મન મુદ પૂર રે. જિ૧ લહી બુધ સુર મહીહ અંકુર, બાલક પિંડ ખજુર નરપતિ તુરગેશ્વરથી સનર, તિમ પ્રભુ તુમ પદ ભૂર છે. જિ. ૨ ભાગ અસંખ્યાંશુલ તન તેરે, તબ શતમખથલ દૂર જન્મ સુરપતિ નિજ સુર પૂરે, જણાવતા દઈ તુર રે. જિ. ૩