________________
પુસ્તક ૪ થું
૧૭
હે જિનેન્દ્ર ! તમે પૂર્વભવમાં (જગતના સર્વ જીને) ભવસમુદ્રથી પાર પમાડવા માટે તીર્થંકર નામકર્મની નિકાચના કરી ( છેલ્લા ભવમાં) શાસનની સ્થાપના કરી, તે હવે અત્યંત દીનવાણુંવાળા એક મને કેમ તારતા નથી?
प्रगीयते नाथ ! तवाहिसेवा, सुदुर्लभा सा भविनां शिवाय । याचे ततस्त्वामहमाप्तभाग्यो, भवे भवेऽहं चरणाब्जयोगी ॥
હે નાથ! તમારા ચરણોની સેવા દુર્લભ ગણાય છે, તે સંસારી છના કલ્યાણ માટે છે, માટે સદ્ભાગ્યવાળો હું ભભવ તમારા ચરણકમળના સંયોગવાળો થાઉં તેવું યાચું છું.
જિના-સિદ્ધ-મુનીશ-સુવર્મા, માતુ મે સતતં શિવરાતા | विपुलभावयुता निरद्यार्चना भवति सा शिवकामिनृणां परा ॥
તીર્થકરે, સિદ્ધ, મુનિઓ અને સુધર્મ સંબંધી નિર્મળ એવા વિપુલ ભાવસહિત સતત શિવસુખને આપનારી થાઓ, ખરેખર મોક્ષની ઇચ્છાવાળા મનુષ્યને માટે આ (ચતુશરણુ) લેવા યોગ્ય શ્રેષ્ઠ હોય છે.
शिवा सेवाऽहंदादीनां, लाभोऽस्याः भाग्ययोगतः । गतापां प्रतिपत्तिं तु, लभते कश्चनो नरः॥ ४२७ ॥
અરિહંત આદિની સેવા કલ્યાણ કરનારી છે, આની પ્રાપ્તિ ભાગ્યયોગથી જ થાય. પાપરહિત આ પ્રાપ્તિને કો'ક જ મનુષ્ય પામી શકે છે.
आदौ प्राथ्योऽहं दादीनां, योगः सेवा ततः परम् । प्रतिपत्तिस्ततस्तेषां, पारोऽस्यास्तु गतांहसः ॥ ४२८ ॥ સૌ પ્રથમ અરિહંત આદિને વેગ પ્રાર્થનીય છે, પછી તેઓની સેવા, પછી તેની પ્રતિપત્તિ-આજ્ઞાપાલન ઈચ્છનીય છે. તે પ્રતિપત્તિથી પાપરહિત આત્મા ભવસમુદ્રને પાર પામે છે. -