________________
પુસ્તક ૨-જુ આધીન રહે તેવા પિતે શું બેલે? શું માને? શું ગણે? તે જોવાનું હોય નહિ પણ વસ્તુ સ્વરૂપ જવાનું હોય.
ડુબેલા બેભાન થવાનું અણસમજુ કે ગાંડા મનુષ્યનું હિત ગાંડાના બેભાનના અણસમજના કદ્દા ઉપર ન્યાયાધિશ કે ન્યાયની કોર્ટ હિસાબ રાખતી નથી પણ જે તેને રીસીવર વાલી સરકારી વકીલ કહે તે ઉપર ખ્યાલ કરે. તેમ આ જીવની દશા કઈ? તે આ જીવની દશા પણ તે દારૂડીયા, બેભાન, અજ્ઞાન બાલક, સગીર ઉમરવાળા ધુળમાં આળોટનારના જેવી તેને સમજાવે તે ખરેખર શાસકાર હિતકારી વકીલનું કામ છે.
જિનેશ્વરભગવાને પિતાની કોર્ટમાં એક વકીલને રાખી મુકો. આમ તે અસીલ માને કે ન માને, પણ સરકારી વકીલના કહ્યા પ્રમાણે એને છુટકારો કે કજો થાય તેમ ગાંડા મૂર્ખા, દારૂડીયા માટે પણ સરકારી વકીલના કહ્યા પ્રમાણે કે હુકમ કરે તેમ સર્વજ્ઞ ભગવાનની કોર્ટમાં આ સંસારના છ અજ્ઞાનીમાંના અજ્ઞાન, બેભાનમાંના બેભાન, દારૂડીયામાંના દારૂડીયા જેવા છે. જેમ નાનું બચ્ચું માને પછી એળખે પણ ધાઈ માતાને પહેલાં એળખે.
કેટલીક જગો પર ઘાઈ માતા જેને પાળે પિષે મોટા કરે તે જગે પર તે એ જાણે. તેમ આ જીવ પુદ્ગલને ઓળખે અને આત્માના સ્વરૂપને ઓળખે નહિ. આટલે બધે અજ્ઞાની કુક રૂપિયાને તવથી ધન ગણે પણ પિતાની શક્તિને ધન ન ગણે દેશને અંગે પૈસાને ધન ગણે તે શક્તિને ધન ન ગણે તે નાલાયક કહે પડે. તે શક્તિવાળો હોય તે તે મુરબ્બી થવાવાળે છે. ધન રહિત શક્તિ હોય તે ધાડ પાડના ફેસલાવનારો લુટાર બને. તાકાતવાળે જે હોય તે રૂદ્ધિમાન કે દરિદ્ર હોય તે તેને કેઈ છેડે નહિ.
પૈસા, કુટુંબ, ધન, ઘર, માલ, વાડી ગાડી લાડીને મિલ્કત તરીકે દેખે છે, પણ આત્માની શક્તિ તરફ કઈ દહાડે દેખતે નથી. શક્તિ અને સામર્થ્ય તરફ નજર કરતું નથી. આવી સ્થિતિને આ જીવ પિતાને કેસ પિતે રજુ કરવાને લાયકાત ધરાવતા નથી. કુદરત આગળ તેને કેસ કેણ રજુ કરે ? તે સર્વજ્ઞ ભગવાનના