________________
છે
SInguilli
?
હૈયાનો ઝંકાર
[ આગમસમ્રાટ, આગમમંદિર સંસ્થાપક, સમર્થ સૂક્ષમતાત્વિક વ્યાખ્યાતા, ધ્યાનસ્થ સ્વ. આ. શ્રી આનંદસાગરસૂરીશ્વર ભગવતે આજીવન શાસન-મર્યાદા-સામાચારી આધારે શ્રુતજ્ઞાનની ભક્તિ-ઉપાસનાબહુમાન સાથે સૂમદષ્ટિએ ચિંતન-મનન ભર્યા વ્યાખ્યાને આદિ દ્વારા શ્રમણુસંધમાં આમિક પદાર્થોનું રહસ્ય સમજાવવા અગાધ પ્રયત્ન કર્યા છે.
તેમ છતાં સમયના સદુપયોગની દષ્ટિએ વચ્ચે વચ્ચે મળતા સમયે વિવિધ પ્રકારના સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં પ્રૌઢ ગ્રંથ પણ હજારો લે કે પ્રમાણ બનાવ્યા છે.
તેમ જ પ્રકીર્ણક પદ્યો, ગુજરાતી ભાષામાં ચૈત્યવંદન, સ્તવન, સઝા આદિ પણ સેંકડોની સંખ્યામાં બનાવ્યા છે, તેમાંથી ચુંટીને કેટલીક માર્મિક રચનાઓ અહિં પ્રસ્તુત કરી છે.
તવ પ્રેમી સમજુ પુણ્યાત્મા અને સારવાર લઈ જીવનને ધન્યકૃતાર્થ બનાવશે. .]
આગમ આરિવતાં રે,
દૂર દીઠું છે શિવપુર શહેર જે. પૂ૦ ઉ. શ્રી વીરવિજયજી મ. કૃત
બારવ્રતની પૂજા