________________
વીર નિ. સં. ૬
૨૪૯૭ વિ. સં. ૨૦૨૭
વર્ષ-૬
મોક્ષમાર્ગ રૂપ રત્નત્રયીનું રહસ્ય સભ્ય વર્શન – જ્ઞાન - { चारित्राणि मोक्षमार्गः
આગમેદ્ધારક સં. ૨૨ શ્રાવણ પુસ્તક-૩
મેક્ષની સાધ્યતાને નિશ્ચય
જૈનદર્શનને જાણનારે અને માનનારો વર્ગ સ્પષ્ટ રીતે સમજે
સમ્યગ્દર્શનની જ્યારથી જીવને પ્રાપ્તિ થાય ત્યારથી તેની દષ્ટિમાં પારમાર્થિકફલ તરીકે શાશ્વત સુખમય અને જન્મ-જરા આદિ આબાધાથી રહિત અવ્યાબાધ પદરૂપ મેક્ષનું જ સાધ્ય હોય છે.
જે કે અનન્તરપણે દેવલોકની ઉત્પત્તિ અને તે દેવભવની પૂર્ણતા પછી સારું કુટુંબ આદિ દશ પ્રકારના સુખસાધનોએ સહિત એવા મનુષ્યભવમાં અવતરવા રૂપ પ્રત્યાયાતિ આનુષંગિક એવા અસ્પૃદયરૂપ હેવાથી એકાંત પરિહાર્ય નથી, પણ તે અભ્યદયધર્મના પ્રભાવેજ