________________
મ
પુસ્તક ૩ જુ પેઠે જાણે છે અને તેથી તે જ્યાં સુધી પિતાના માલની વ્યાજબી કીમત નથી મળતી ત્યાં સુધી પિતાને માલ વેચતે નથી.
એક જણ બરફીના ચોસલાના બદલામાં સાચે હીરે આપી દે છે, બીજે મરી જાય તો પણ સેના સાઠ કરીને હીરે વેચવા તૈયાર નથી. બંનેની પાસે હીરા છે, બંનેના હીરા સાચા છે, પરંતુ બંને જણા તેને જુદી જુદી રીતે ઉપયોગ કરે છે, આથી સ્વાભાવિક રીતેજ એ પ્રશ્ન ઉઠે છે કે આ પ્રમાણે બંનેને વ્યવહાર એક એકથી સર્વથા ઉલટ હેવાનું કારણ શું? જવાબ એ છે કે એક જણ હીરાનું સ્વરૂપ એાળખે છે, ત્યારે બીજે હીરાનું સ્વરૂપ ઓળખતે નથી. જેને જીવને કેવી રીતે માને છે ?
ઝવેરીને બાળક હીરાના તેલ, માપ આદિને જાણતા નથી, તેથી તે બરફીના ચેસલા પેટે હીરે આપી દે છે, જ્યારે ઝવેરી એના તેલ, માપ કિસ્મતને જાણે છે, તેથી તે તેની વાસ્તવિક કિંમત મૂકાવે છે, એજ પ્રમાણે જૈન ધર્મમાં આવેલ, જૈનધર્મને જાણનારે, જેનશાસ્ત્રોની શ્રદ્ધાવાળો મનુષ્ય જે જીવને માને છે, તે જીવના સ્વરૂપ, જીવના ગુણ, જીવના પર્યાયે, તેનું અવ્યાબાધપણું વગેરે જાણીને જીવને જીવ માને છે, ત્યારે વેણ, , સ્માતેં, વેદાંતીઓ, બૌદ્ધો, વૈશેષિકે, નૈયાયિક, સાંખ્યવાદીઓ, બૌદ્ધો એ અને એમના જેવા બીજાઓ જીવના સ્વરૂપ તેના ગુણ, તેના પર્યાયે અને તેની સ્થિતિ આદિને જાણ્યા વિનાજ જીવને જીવ કહી દે છે. અસમકિતદષ્ટિ આસ્તિકે જડને જ જીવ માનતા નથી અથવા તે જડમાંથીજ જીવની ઉત્પત્તિ થયેલી માનતા નથી પરંતુ તેઓ ભગવાન સર્વ જીવને જીવ કહે છે તે સાંભળીને એ નામ માત્ર પોતે જોડી દે છે. આથી સ્પષ્ટ થાય છે કે જીવ શબ્દના પહેલા પ્રવર્તકે જિનેશ્વર વીતરાગ સર્વજ્ઞ ભગવાન જ છે. આ ભાટાઈ નથી !
હવે અહીં કેઈ એવી શંકા કરશે કે ભાઈ આ સર્વજ્ઞ ભગવા