________________
eeeee
૦૦ ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦
કર્મ શી રીતે બંધાય ? કિયાએ કર્મ – પરિણામે બંધનું
અદ્દભુત રહસ્ય
Geeeee
( જિનશાસનની ગુમગમ્ય અભુત શિલિને ખ્યાલ શબ્દજ્ઞાનની વિકતાથી ન આવે, તેથી ઘણીવાર જિનશાસનના સૂક્ષ્મ બુદ્ધિગમ્ય ટૂંકાક્ષરી માર્મિક સૂત્રોને દુરૂપયોગ બુદ્ધિવાદ અને એકાંગી નિશ્ચયના ગજગ્રાહથી વર્તમાનકાળે થઈ રહ્યો છે.
તેવા “ક્રિયા એ કર્મ પરિણામે બંધ” એ સ્વર્ણાક્ષરી સૂત્રનું યથાર્થ રહસ્ય સમજવું. આજના ટાણે ચોમાસામાં પ્રકટતા અલસિયાની જેમ અધ્યાત્મીઓની દેખાતી વણજારના મમીને પારખવા માટે જરૂરી છે.
તેથી આ વ્યાખ્યાન ખૂબ જ મહત્વનું ધારી અહીં વ્યવસ્થિત રૂપે તા. ૩-૮-૩૬ના સિદ્ધચક્રમાંથી ઉધત કરી રજૂ કર્યું છે.)
કિયાએ કર્મ પરિણામે બંધ
જ એ વાકયને મર્મ જા જીવતત્વ પહેલાં કેમ?
શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણનામક ગ્રંથ રચી ગયા