SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ eeeee ૦૦ ૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦ કર્મ શી રીતે બંધાય ? કિયાએ કર્મ – પરિણામે બંધનું અદ્દભુત રહસ્ય Geeeee ( જિનશાસનની ગુમગમ્ય અભુત શિલિને ખ્યાલ શબ્દજ્ઞાનની વિકતાથી ન આવે, તેથી ઘણીવાર જિનશાસનના સૂક્ષ્મ બુદ્ધિગમ્ય ટૂંકાક્ષરી માર્મિક સૂત્રોને દુરૂપયોગ બુદ્ધિવાદ અને એકાંગી નિશ્ચયના ગજગ્રાહથી વર્તમાનકાળે થઈ રહ્યો છે. તેવા “ક્રિયા એ કર્મ પરિણામે બંધ” એ સ્વર્ણાક્ષરી સૂત્રનું યથાર્થ રહસ્ય સમજવું. આજના ટાણે ચોમાસામાં પ્રકટતા અલસિયાની જેમ અધ્યાત્મીઓની દેખાતી વણજારના મમીને પારખવા માટે જરૂરી છે. તેથી આ વ્યાખ્યાન ખૂબ જ મહત્વનું ધારી અહીં વ્યવસ્થિત રૂપે તા. ૩-૮-૩૬ના સિદ્ધચક્રમાંથી ઉધત કરી રજૂ કર્યું છે.) કિયાએ કર્મ પરિણામે બંધ જ એ વાકયને મર્મ જા જીવતત્વ પહેલાં કેમ? શાસ્ત્રકાર મહારાજ શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયજી મહારાજ ભવ્ય જીના ઉપકાર માટે જ્ઞાનસાર પ્રકરણનામક ગ્રંથ રચી ગયા
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy