________________
આગમ જ્યોત
આ સિદ્ધાંતથી તપાસીએ તે બધાને ધર્મ ઈષ્ટ છે તો ધર્મના રસ્તે જતા કેમ નથી ? મન મંદરાચલ દેડયું છે, પણ પગ થાકેલા છે, તેમ અહીં દરેક જીવને ધર્મની ઇચ્છા. પાપથી ડરનારો ધર્મ કરવા માંગે છે પણ તેમાં ટાંટીયા ભરાઈ જાય છે. આ પાંચ ઈન્દ્રિય વચમાં નડે છે, પાંચ ઇંદ્રિયથી નિરપેક્ષ હોય તે લગીર પણ મેક્ષ મેળવવામાં અડચણ આવે નહીં.
નીતિમાં એક પણ ઈદ્રિયને આધીન પડે તે નીતિ ઘેર ગઈ. અપકૃત્ય લાગે. ખરાબ નહીં કરવા લાયક માને. જ્યાં પાંચ ઇન્દ્રિયની ગુલામીમાં ઉતર્યો તેને વિવેક બધો સારો લાગે. વિવેકથી ઈચ્છા રહે, જયાં સુધી ઇન્દ્રિયના વિષમાં રાચે નહિ હોય ત્યાં સુધી તપની નિષ્ઠા, પ્રતિષ્ઠા, અપકૃત્ય કરવા લાગ્યા. બધું છતાં વિપ્રદાને આપે. આ સંસારમાં દુઃખો ભગવ્યા. ભોગવે છે, અગર ભેગવશે તે તેનું કારણ પાંચ ઇંદ્રિયે છે. આથી સેમપ્રમ આચાર્ય કહે છે કે જગતમાં દેનું સ્થાન હેય તે ઈન્દિને સમુદાય છે. અગ્નિને દૂર રાખ્યા ન પાલવે, ખેળામાં રાખ્યા ન પાલવે પરંતુ તેને સગડીમાં રાખી પાલવે તેમ ઈન્દ્રિયે વગર તમે રહેવાના નથી. તે તમારા વગર રહેતી નથી, પણ ઇન્દ્રિયે જરૂર રહેવાની, તમારે એના વગર નહીં ચાલે પણ તારે આધીન કર. તારી ઈચછાએ ઈન્દ્રિય પ્રવર્તે, તું ઈન્દ્રિયને આધીન ન થા. મારું મન આમ થયું છે એ બધું ગુલામીપણુ છે. અને તું આધીન કર. આ સમજી પાંચ ઇન્દ્રિયને જે આધીન કરશે તે આ ભવ પરભવ કલ્યાણક મંગળિક માળા પહેરી મોક્ષ સુખને વિષે વિરાજમાન થશે.
US અજ્ઞાનતાથી વિરુદ્ધ ઇચ્છાએ બળાત્કારથી પણ પાપને પરિહાર દુર્ગતિથી બચાવે
છે અને સદગતિ આપે છે.