________________
૩૮
આગમ જ્યોત
છે. એ ગ્રંથમાં તેઓશ્રી આગળ સૂચવી ગયા છે કે દરેક ધર્મોથી જીએ, આત્માના ઉત્પન્ન થએલા ગુણે અવ્યાબાધ અનંતકાળ સ્થિર રાખવાની ઈચ્છાવાળાઓએ પિતાની સ્થિતિ અંગે વગેરેને ચક્કસ વિચાર કરે જોઈએ, જેને કાર્ય કરવાની ઈચ્છા છે, તે કાર્ય કરવાની ઇચ્છાવાળો જે વસ્તુસ્થિતિ અને પિતાના સ્વભાવને વિચાર ન કરે તે તે કઈ પણ પ્રકારે સાધક બની શકે નહિ. મૂળ વસ્તુને તેના સ્વરૂપ-સ્થિતિ-સંગોને આધારે થતા ફેરફારને વિચારતા નથી, તે કેઈપણ કાળે કાર્યની સિદ્ધિ કરી શકતા જ નથી. અહીં સાત તવ અથવા નવ તત્વમાં જીવ પહેલામાં પહેલા મુખ્ય તવ તરીકે લઈએ છીએ. બધા તમાં જીવ એ તત્વ મુખ્ય છે તેના કરતાં કે વધારે મેટું કે વધારે શ્રેષ્ઠ બીજું તત્વજ નથી. એકલે જીવ પાંગળ છે.
સાત તમાં કાર્યસાધક તત્વે હેય તે તે આ જીવતત્વ છે. જેઓ દુનિયાદારી તરફ ધ્યાન રાખે છે તેવા ઈન્દ્રિયારંભી અને પુદ્ગલાનંદીઓની વિચારણા પ્રમાણે તે આ જીવ એક પાંગળો જ છે, તેમની માન્યતા પ્રમાણે આ એકલા જીવમાં કઈ પણ પ્રકારની સત્તા નથી. એકલા જીવમાં આહાર લેવાની, શરીર બાંધવાની, ઈન્દ્રિયો ઉભી કરવાની કે વિષય મેળવવાની કશી જ તાકાત નથી. એટલું જ નહિ પણ આહાર, શરીર, ઈન્દ્રિ, વિષયે તેના સાધને એ પણ પુદગલ છે પણ આહારમાં અમુક જ પ્રકારને આહાર હોય છે એમ બનતું નથી. આહારમાં સચિત્ત આહાર હોય છે. અચિત્ત આહાર પણ હેય છે અને બંને પ્રકારેથી મિશ્ર એ પણ આહાર હોય છે. એકંદરે સચિત્ત અને મિશ્ર એવા ત્રણ પ્રકારને આહાર હોય છે. અચિત્ત સચિત્તઃ
શરીર અને શરીરની બધી ઈન્દ્રિયે એ જીવની નિશ્રાએ જ રહેલી હેય છે, તે જ પ્રમાણે એ વરતુ પણ યાદ રાખવાની છે કે