________________
આગમ ચેત
ગયા એટલે તેને વ્યવહારમાં પૂર્ણ ગણી લે છે, પરંતુ આ સાથે અહીં એ વાત પણ યાદ રાખવાની છે કે લૌકિકદષ્ટિ ખોટું જુએ છે, તે પણ તે ખોટું જ પ્રમાણ છે, એવું માનવું તે પણ અયોગ્ય છે. લકત્તર દષ્ટિ લૌકિક દષ્ટિ કરતાં હંમેશાં જુદી છે. લૌકિક દષ્ટિ પુદગલગો પર આધાર રાખે છે, ત્યારે કેત્તર દષ્ટિ એ પુદ્દગલગો ઉપર આધાર રાખનારી નથી. કેત્તર દષ્ટિ તે આત્માના પરિણામ ઉપરજ આધાર રાખનારી છે, અર્થાત્ જેને લાખના પરિણામ છે તેને તે લકત્તર દષ્ટિવાળાએ દારિદ્રયવાળે ન ગણતા લખપતિજ ગણે છે. તે આ હિસાબે કે ત્તર દષ્ટિવાળાએ લાખ ન મળ્યા હોય તેને પણ લખપતિ માની લે છે, અને લૌકિક દષ્ટિ. વાળાએ લાખ હેય તેનેજ લખપતિ કહે છે, આ બે વસ્તુને મેળ શી રીતે મળી શકે?
લાખ મળે તે લખપતિ ખરે કે?
અહીં તમે લાંબે વિચાર કરશે તે સમજી શકશો કે લૌકિક દષ્ટિએ જેને લાખ મળે છે, તેને તમે લખપતિ કહે છે એ વાત વાસ્તવિક છે, પરંતુ તેમાંએ અમુક પ્રકારને ભેદ તે અવશ્ય રહે. લેજ છે. ધારો કે એક તિજોરીમાં કરોડ રૂપીયા મૂક્યા છે, તેમાં લાખનું ઝવેરાત છે અને હજારે હીરા ભરેલા છે, પરંતુ આ સઘળી સમૃદ્ધિને લીધે તમે એ તિજોરીનેજ એટલે કે લોખંડની એ પેટીનેજ કરેડાધિપતિ કે ઝવેરી કહી દેતા નથી! હવે વિચાર કરો કે જેની પાસે લાખ છે તેને જ તમે લખપતિ કહે છે, તે પછી એ તિજોરીમાં તે કરે છે, તે છતાં એ તિજોરીને જ તમે શા માટે કરોડપતિ કહેતા નથી, અથવા તે તેમાં હજારેનું ઝવેરાત પણ વિદ્યમાન છે, તે પછી તમે એજ તિજોરીને કેમ નાણાવટી કે ઝવેરી કહીને નથી સંબોધતા વારૂ? તમે ઉંડો વિચાર કરશે તે માલમ પડી આવશે કે-એમ ન કરવાનું તમારી પાસે લૌકિક દૃષ્ટિએ જ વ્યાજબી અને વાસ્તવિક કારણ છે.