________________
પુસ્તક ૩ જુ
૫૩
સાથે સંબંધ જ ન હોય તે વાદીને કેટે જવાપણાને અવકાશ જ નથી. -વાદિપ્રતિવાદીને સંબંધ : - વાદી અને પ્રતિવાદીને સંબંધ જ જોઈએ એ પહેલી વાત. બીજી વાત એ કે તેમના સંબંધમાં કાંઈ બગાડો થએલો હોવો -જોઈએ. આ બન્ને વસ્તુ હોય તે જ પ્રતિવાદીની સામે વાદીને ન્યાયાલયમાં જવાપણું રહે છે. અર્થાત્ અહીં ક્રિયા અને પરિણામ એ બેને સંબંધ છે, એમ આપણે માનવું પડે છે. જે ક્રિયા અને પરિ. ણામ એ બેને સંબંધ જ ન જડશે તે તે એ બંનેના સંબંધમાં -પાય માગવાને અધિકાર ઉભે થવા પામતે નથી. ક્રિયા અને પરિણામને જે સંબંધ ન જેડીએ, તે આગળ વધી શકાય નહી.
જે માણસ અમેરિકામાં રહે છે અને તે હિંદુસ્થાનમાં કદી આવ્યું નથી એવા માણસ ઉપર હિંદુસ્થાનને કઈ વેપારી એવું જણાવીને દા માંડે કે આ ગૃહસ્થ મારા હાથમાંથી હજાર રૂપીઆને હીરાને હાર ઝુંટવી લીધું છે, તે તેની ફરિયાદમાં તેને કાંઈ દહાડે વળતું નથી, પણ જે પેલે પણ સામે ફરિયાદ માંડે તો એ જવાબ આપતાં ઉધે થઈ જાય છે. એ જ રીતે આપણે ક્રિયા અને પરિણામ સંબંધ વિનાના લઈએ તો તે પછી એ વિચાર -સરણીને આધારે કેઈ અધમ યા પાપી ડરતું જ નથી! જાતને મિયો “હેય અને ગાય કાપે, તે પણ તે એમજ સમજે કે આ મારો ધર્મ ! -અકરીકા, બકરો કાપી નાખે તેમાં પણ તે એમ જ સમજે કે આ મારે ધર્મ ! બાકડામારૂ હજારો બાકડા હેમી દે, તે છતાં તે એમજ સમજે છે કે આ મારો ધર્મ. પૂર્વે વૈદિકની એક શાખાના તાંત્રિક કાશીમાં જઈને કરવત મૂકાવતા હતા, છતાં એમ જ ધારતા હતા કે આ પણ ધર્મ છે, કઢાઈ ગળાં કાપવામાં પણ ધર્મ માને છે અને ખેડુત હળ ચલાવવામાં પણ ધર્મ રહે છે એમજ ધારી લે છે, આ સઘળાના કાર્યો તદન ખોટાં, દયા અને સદાચારની દષ્ટિએ નિંદાપાત્ર છે, છતાં તેઓ બધા એમાં ધમ માનેજ છે !! એક જ માર્ગ નકામે છેઃ - પરિણામે બધાજ ધર્મવાળા છે અને જેઓ પાપ કરે છે તે