________________
ધર્મીને હાથે અધમ કામ થાય છે? આપણે કહીએ છીએ કે -
" भक्खणे देवदव्वस्स, परइत्थीणं तु संगमे ।
सत्तमं गरयं जंति, सत्तवारा उ गोयमा ! ॥१॥" ઠીક, જે આત્માઓ ધર્મના રાહ પર આવેલા છે, ધર્મને માર્ગે વિચારતા થયા છે, તેવાઓને હાથે જે ધર્મ વિરેાધી કામ થાય અથવા તેઓ તેવું કાર્ય કરવા બેસે તે આપણે માનવું જ પડે કે તેમના અંતરમાં અજબ કાળાશ ઉત્પન્ન થએલી હેવી જ જોઈએ. ધારો કે બે ભાઈઓ હેય. નાનપણમાં કેઈ કર્મસંગે જુદા પડયા હેય. એક બીજાને ભૂલી ગયા હોય! પતે ભાઈઓ છે, એ ખ્યાલ પણ ન રહ્યો હોય! એમાંને એક ઝવેરાતને વેપારી થાય અને બીજો ચાર થાય ! ચેરને ધંધો ચેરીને છે. ધાડને છે, લૂંટફાટને છે. આ ચિર પિતાને ભાઈ કે જે ઝવેરી છે, તેને ત્યાં જ ચેરી માટે પ્રવેશ
જ્ઞાની કોણ? ज्ञानी क्रियावान् स पंडितः। જ્ઞાની તે જે કે અવિરતિના સકંજામાં ફસાએલ આત્માને
છોડાવવા મથે ! ज्ञानस्य फलं विरतिः ।
વિશાળ વિશાળd mult શિયાવિશ હારિક