________________
પિસ્તક નું અપિલ એટલે નહિં રાંધેલી વસ્તુ અને ફુલ એટલે અધકચરી વાધેલી વસ્તુ, એ અપેલ અને પાલ એ અતિચાર છે. પકાવતાં બાહી આરંભ છેએ કાયને થાય. તેના પાપ કરતાં સચિત્તના ભક્ષણનું પાપ બહુ વધારે છે, અને સચિત્તનું ભક્ષણ અધમમાં અધમ છે. સચિત્તના લક્ષણને જે અધમમાં અમિન ગણી શકે તે પછી અપલદુષ્પલને પણ અતિચાર ગણી શકશે નહિ. આથી શાસ્ત્રને એ નિર્ણય સ્પષ્ટ થાય છે કે છએકાયના બાહારંભ કરતાં સચિત્ત આહાર અત્યંત અધમ છે, અચિત્ત આહાર પર આ શાસ્ત્રનો નિયમ થ. હવે આપણે શાસ્ત્રદષ્ટિને દૂર રાખીને હેતુ-યુકિતપૂર્વક એ વાત તપાસી જેવાને પ્રયત્ન કરીશું કે છએ કાયના બાહ્યારંભ કરતાં સંચિત આહાર અધિક પ્રમાણમાં અધમ છે કિંવા નથી?
સચિત્ત કોણ ખાઈ શકે? - પ્રથમ એ વાતને વિચાર કરે કે જેઓ એવી ધારણા રાખે છે કે અચિત્ત હોય છે તે જ ખાવું. તેવાએ શી ધારણાવાળા હોય છે? મારા શરીરે ભક્ષણદ્વારા કોઈપણ જીવની વિરાધના ન જ થવી જોઈએ, એવા વિચારવાળાઓ ઉપર વિચાર સેવનારા હોય છે, ત્યારે સચિત્તને આહાર તેઓ જ કરી શકે છે કે જેઓ સચિત્ત ખાવામાં ફીકર નથી એવા પરિણામવાળો હોય છે, અચિત્ત ખાવા. વાળાને છકાયની હિંસાના પરિણામ હોતા નથી. માત્ર મારૂં પિંડ સચિત્ત અને વધ કરી વધારવું નહિ, આ બુદ્ધિથી તેઓ અચિત્ત આહાર વાપરે છે, સચિત્ત કે અચિત્ત આહાર લેવાય છે, તેમાં એક ખાસ ધ્યાનમાં રાખવાની વાત એ છે કે એમાં સઘળું પુદગલની દ્રષ્ટિએ જોવાય છે, પરંતુ જીવની અપેક્ષાએ કઈ ઈન્દ્રિયે તેના વિષયો, તેના સાધન ઈત્યાદિને દેખાતું જ નથી. માત્ર પુદગલની અપેક્ષાએ આહાર આદિ બધું જોવાય છે.
આહાર આદિ જે સુખના કારણ તરીકે મનાય છે તે સઘળા પગલની દષ્ટિએ જ મનાય છે, આથી સિદ્ધ થાય છે કે આહાર