________________
પુસ્તક ૩ જુ. બને ચમકે છે અને તે ચમકીને આઘા ખસે છે. કસાઈએ હજી તે છ હાથમાં જ લીધો છે, માર્યો નથી, પરંતુ માત્ર ઉગામવાની જ વાત કરી છે, પરંતુ એટલામાં પેલે પત્થરો તથા બકરો ચમકતા નથી, પણ માણસ ચમકે છે અને કસાઈ જ્યારે ખરેખર છરી ઉગામે છે, ત્યારે મનુષ્ય અને બકરો બને ચમકે છે. આથી સ્પષ્ટ થાય છે કે અનિષ્ટને સોગ થવાની વાત સાંભળ્યા માત્રથી મનુષ્યનું શરીર કપે છે! અનિષ્ટ શબ્દ, રૂપ, રસ, ગંધ કેઈને પણ સંગ થવાની વાત સાંભળ્યા માત્રથી માણસને અત્યંત ચમકારે આવે છે. તેનું કારણ એ છે કે માણસમાં લાગણ રહેલી છે, એ જ રીતે અનિટ સવેગોને સ્પર્શ થવાને છે, એવાં લક્ષણે જ્યારે પશુઓ દેખે છે, ત્યારે પશુઓ પણ કંપવા લાગે છે, પત્થર નથી કંપતે !
પુણ્યને ઉદય હેવો જ જોઈએ ?
પત્થરને અનિષ્ટસંગે મળવાની વાતે યા દેખાવ સાંભળવા કે જેવાથી કંપ થવા પામતું નથી. એનું કારણ એ છે કે પથરમાં લાગણી રહેતી નથી. પત્થર એ લાગણુ વગરની ચીજ છે, અને મનુષ્ય એ લાગણીવાળી ચીજ છે. લાગણીવાળી ચીજમાં પુણ્ય પાપને વિચાર કરાય, પરંતુ લાગણી વગરની ચીજમાં પુણ્ય પાપને વિચાર શી રીતે કરી શકાય? પત્થરને સુખ, દુઃખ થવા પામતું નથી એજ પ્રમાણે મનુષ્યને પણ સુખ, દુખ ન થાય તે મનુષ્યની સમાનતામાં પત્થરનું દષ્ટાંત દઈ શકાય. પત્થર ઉપર આઘાત કરીએ, તેપણ તેથી પત્થર ડરતે નથી અથવા તેને ભય લાગતું નથી, પરંતુ મનુષ્યને કહીએ કે તને કાપી નાખવે છે, તે તેને જરૂર કંપ થાય છે. મનુષ્ય લાગણીવાળી ચીજ છે. તેને અનુકૂળ સાધન મળે, ત્યાં પુણ્યને ઉદય હેજ જોઈએ અને જે તેને પ્રતિકૂળ સગો મળે તે એમ સ્પષ્ટ થાય છે કે ત્યાં પાપને ઉદય હે જોઈએ. પાપ કે પુણ્યના ઉદય સિવાય તે શુભ કે અશુભ સંગે મળી શકતા જ નથી.