________________
આગમ જ્યાત
૫૦
એ તે થઇ ગયું તે થઈ ગયું :
નાસ્તિકા એવી દલીલ કરશે કે પત્થરના ટુકડાએમાંથી એક પર કુલા ચઢે છે અને બીજા પર પગ ધાવાય છે. એમાં પાપપુણ્યને કાંઇ અવકાશ જ નથી. એ તા કારીગરની મરજીથી જ એમ બની ગયુ' છે. અર્થાત્ અનુકૂળ સચૈાગા મળી ગયા એ પુણ્ય છે અને પ્રતિકૂળ સ'ચાગા મળી ગયા એ પાપ છે. એજ રીતે પત્થરના એક ટુકડાને અનુકૂળ સંચાગે મળ્યા તેથી તેની પ્રતિમા બની અને જાને પ્રતિકૂળ સચાગા મળ્યા તેથી તેનું પગથીયું બન્યું. એમાં પાપપુણ્ય અને સુકૃત્યદુષ્કૃત્યને સંબધ જ નથી. નાસ્તિકા ક વાદ્યને અમાન્ય કરવા માટે આવી દલીલ કરે છે, એ દલીલના આપણી પાસે શું જવાબ છે? તે હવે આપણે તપાસવાનું છે. અનુકૂળ સચાગા જ કારણભૂત છે :
પહેલી વાત તે એ છે કે જે અનુકૂળ સાધના એ જ સુખનુ કારણ હાય અને સુખને માટે બીજુ કાંઈ કારણ જ ન હોય તા પત્થરને જે અનુકૂળ સાધના મળે છે, તેમાં કાંઇ ફેરફર યા તફાવત છે કે નહિ ? પત્થરનું અને માણસનુ સન્માન થાય ત્યાં માત્ર અનુકુળ સંચાગેાજ કારણભૂત છે, એ વાત તમે કબુલ રાખા છે!! નહિ જ ! પત્થરના એક ટુકડાની મૂર્તિ અને બીજા ટૂકડાના પગથીયાં અને છે, એમાં માત્ર અનુકૂળ સયાગેા કારણભૂત છે, એમ તમે કહે છે, પરંતુ પત્થરને અને માણસને બંનેને જે સન્માન મળે છે તે બંનેમાં અનુકૂળ સૂયેાગેાજ કારણભૂત છે, એ વાત તમે સ્વીકારતા નથી ? ધારા કે એક કસાઇ પેાતાની સામે એક માણુસને, એક બકરાને અને એક પત્થરને ગેાઠવે છે, અને પછી તેની સામે તઘ્વાર ઉગામે, તા એ વખતે પેલા ત્રણેની શી દશા થાય, તે તપાસેા! છરીના ભય કેમ લાગે છે?
પેલેા કસાઈ બધાને કાપી નાખવાની વાત કરે છે, તેથી પેલે પત્થર ચમકતા કે આઘે ખસતા નથી, પરંતુ માણુમ્ર અને અકરા