________________
૪૮
આગમ જ્યોત
રૂપિયા એ જ તમારા લખેશ્રીપણાની જડ હતી, કે તમને ગયા જન્મમાં ભવાંતરમાં થયેલા શુભ પરિણામે એ તમારા લખેશ્રીપણાની જડ હતી? તમે તિજોરીને લક્ષાધિપતિ નથી કહેતા, પરંતુ એ લાખ જેના ભાગ્યમે મળ્યા હોય છે તેને જ લક્ષાધિપતિ કહે છે, તે જ પ્રમાણે પૈસે અને વૈભવ એનું માલિકીપણું પણ આત્માને ભાગે નહિ પરંતુ પેલા શુભ પરિણામેને ભાગે જ જાય છે! લૌકિક દૃષ્ટિને તત્વમાં ઉતાર્યા વિના છુટકે જ નથી અને તત્વમાં ઉતરવું હોય તે પરિણામમાં આવ્યે જ છૂટકે છે. તે જ દષ્ટિએ તમારે આ ભવના સુખ વૈભવનું મૂળ શોધવા માટે પણ પરિણામ તરફ નજર નાખવી જ પડે છે. આ વિચારસરણિને સ્વીકારી લઈએ છીએ એટલે જીવ અને કર્મના સંબંધમાં જેનર્લિસેલ્ફી માટે નાસ્તિકે જે શંકા કરે છે, તે શંકા પણ દૂર થશે.
આ તફાવત કેમ?
નાસ્તિકની સાથે આપણે વાત કરીને તેને પહેલાં જીવ છે એ મનાવીએ છીએ. તેણે જીવ માની લીધે એટલે પછી આપણે તેને કર્મ મનાવવા જઈએ છીએ. કમ મનાવવા માટે આપણે દલીલ એ છે કે, આ જગતમાં દરેક જીવ સરખી સ્થિતિમાં નથી, એક મનુષ્ય ગરીબ છે, તે બીજે લખપતિ છે, એક રોગી છે, તે બીજે નીરોગી છે. એક બુદ્ધિશાળી છે તે બીજે મૂખ છે. એક રાજા છે તે બીજે રક છે. પશુઓમાં જોશો તે આર્યજાતિમાં પાળવામાં આવેલા ગાય, બળદ, ઘેડા, ઘાસ-પાણી ખાઈ પી મજા કરે છે અને એકાદ મિયાંને કારણે બધાએલી ગાયને ગળે ચકચકતી છરી મૂકાય છે? પક્ષીઓમાં પણ એવું જ જશે. એક પક્ષી કુદરતી રીતે એને મેતે મરે છે ત્યારે બીજું પક્ષી શિકારને ભેગા થઈ તરફડીને નીચે પડે છે. કીડી મંકેડીને પણ એજ હાલ! એક કીડી મારવાડીને ત્યાં સાકરની ગુણમાં ભરાઈને આનંદ કરે છે, ત્યારે