________________
પુસ્તક ૩ જુ
૪૫
કોડપતિ વ્યક્તિ કેમ? તિજોરી કેમ નહીં?
તિજોરીમાં લાખે છે, કરોડો રૂપિયા છે, હીરા છે, મોતી છે, ઝવેરાત છે, આટલું બધું હોવા છતાં પણ એ સઘળા પૈસાની માલિકી તિજોરી પાસે નથી. એ સઘળા ધનનો સ્વામિત્વાધિકાર તિજોરી પાસે નથી. ટૂંકમાં કહીએ તે તિજોરીની ચારે બાજુ વચ્ચે લાખે ભરેલા છે. પરંતુ એ લાખનું ધણીપણું-એ લાખની માલિકી તિજોરીની નથી અને તેથી જ કે એ તિજોરીને લક્ષાધિપતિ અથવા કરેડાધિપતિ કહીને તેને ઓવારણા લેવા માંડતું જ નથી! કોડાધિપતિ ફરવા જાય, પિતાના ઈષ્ટ મિત્રોને ત્યાં જાય, ત્યાં બધે કાંઈ તે પિતાની સાથે કરેડની કેથળી બાંધીને લઈ જતે નથી, છતાં તેનું માનસન્માન બજારમાં રહે છે, તેની આબરૂ વેપારીઓ રાખે છે, તેના એક બેલ ઉપર લાખને માલ મળે છે, લાખની ધીરધાર થાય છે અને તેને લોકે અપૂર્વ માન આપે છે, તથા કરેડાધિપતિ તરીકેને તેને પુરો દરજજો સચવાય છે.
તિજોરી લક્ષાધિપતિ કેમ નથી?
બીજી બાજુએ તમે કરોડો રૂપિઆના દાગીના કે રોકડ રકમ તમો તિજોરીમાંથી કાઢી લેશે અને પછી તે ખાલી તિજોરીને તમે વેચવા જશે તે તમને એ તિજોરીની કિંમત ઉપરાંત તિજોરીની અંદર કરોડો રૂપિયા હતા એ આબરૂપેટે કઈ પૈસએ આપવાનું નથી! તિજોરી પાસે લાખો હતા, કડો હતા, છતાં તે લાખે અને કરડેની પ્રતિષ્ઠાના પ્રતિમૂલ્ય તરીકે કોઈ પૈસે પણ નથી પરતું, કારણ કે જે પિસે હતું તેની માલીકી તિજોરીની ન હતી. તિજોરી પાસે એ પૈસાની માલિકી ન હતી, અથવા તે એ પૈસાની વ્યવસ્થા કરવાને પણ તેને હક ન હતું, એટલે જ તેની કિંમત તેનાં મૂલ્ય કરતાં વધારે ન હતી. હવે તમે એમ કહેશો કે લાખના પરિણામે થવાથી વ્યવહાર કેઈને લખપતિ કે લખેશ્રી કહેવાને તૈયારજ નથી. તે તે લાખને સંગ થાય અને લાખ પ્રત્યક્ષ રીતે મળે તેજ