________________
આગમ જ્યોત
જતી હોય, તે સઘળાજ પિતાની મેળે ઉત્કૃષ્ઠ શ્રાવક બનીજ જાય! દરેક માણસ પોતાના મનથી પિતાને મૂર્ણો ધારતું નથી. તે તે પિતાને અક્કલવાળો અને હોંશિયાર માને છે, પરંતુ તે પિતાને હોંશિયાર માને તેથી કાંઈ તેનામાં હેશિયારીને આવિર્ભાવ થવાને નથી. પિતે પિતાનું સારૂ ધાર્યું હોય, તેનું કાંઈ સારૂં થઈ જતું નથી અને પોતે પિતાનું ખરાબ થવાનું ન ધાયું હોય, તેથી કાંઈ ખરાબ થવાનું મટી જતું નથી. સારૂં અથવા નરસું જે થવાનું છે તે તે એક માત્ર કર્મ ઉપર જ અવલંબે છે.
વિચાર માત્રથી અંધાપે ટળતું નથી ?
જો આપણે ખરાબ આચાર વિચાર અને ઉચ્ચાર જાળવી રાખીએ, તે તેને પરિણામે કેઈપણ કાળે ખરાબી થયા વિના રહેતી નથી. એક માણસ આંખે આંધળો હોય છતાં તે મનમાં એવીજ કલ્પના કર્યા કરે કે અહે હું તે દેખતે હું, મારી આંખો ખુલે છે અને મને આ ઝાડપાન કેવા લીલાંછમ દેખાય છે? આ પક્ષીઓ ઉડતાં હું જોઈ શકું છું અને તેમની પાંખો ફફડતી મને દેખાયા જ કરે છે. આવા વિચારે કેઈ આંધળે સેવ્યા કરે તેથી તે કાંઈ આંધળે મટીને દેખતે થઈ જતું નથી અને છતાં જે તે પિતાને દેખતે માનીને ચાલવા જાય તે તે જરૂર કુવામાંજ પડે છે. જે પિતે માત્ર ધારી લેવાથીજ આંધળાઓ દેખતા થઈ જાત તો બધા જ આંધળાઓ એમ ધારી લેત કે અમે દેખતા જ છીએ અને પછી કે આંધળાજ ન રહેત! તે જ પ્રમાણે બધાજ બહેરાઓ પણ એમ માનતા થઈ જાત કે અમે સાંભળતા જ છીએ અને પછી કેઈ બહેશ પણ ન રહેત !
આંધળે માણસ પિતે ધારી લે કે હું દેખતે છું તેથી કાંઈ તેનું આંધળાપણું ચાલી જતું નથી, તેજ પ્રમાણે આપણે સારા આચાર, સારા વિચાર અને સારા ઉચ્ચાર ન આદરીએ અને આપણે ધારીએ કે હું સારા આચારવાળે છું ! હું ઉત્કૃષ્ટ છું ! કે હું માનું છું. તે