________________
પુસ્તક ૩ જુ
૧૧
દરકાર નથી, જરૂર પણ નથી. ભૂખ્યો ભેજન માગે છે, તરસ્યા પાણ માગે છે, એવી વ્યવહારની વાત જાણવામાં હેય, વ્યવહારમાં હેય અને પ્રવૃત્તિમાં હોય તે કહેવી સાર્થક ગણાય નહિ. ધર્મ જ માત્ર એક આલંબન :
આ દુનિયામાં કોઈપણ પિતાને અધર્મી તરીકે જાહેર કરવા માગતું નથી. પિતે અધમી હોવા છતાં પિતાને ધમપણું ઈષ્ટ છે, પિતે ધર્મને રાગી, છે એવી નીતિના તે દેખાવવાળો હેય. આર્ય પ્રજાની અંદર ધર્મની ઈષ્ટતા, ઉત્તમપણાની તેમ જ ભવાંતરને અંગે પણ જે વખતે આપણે નિરાધાર થઇશું તે વખતે કેઈપણ આધાર, આલંબન હેય તે તે માત્ર ધર્મ જ છે, તે વાત આર્ય પ્રજાને નવી સમજાવવી પડે તેમ નથી. આય અને અનાર્યની વ્યાખ્યાઃ
જેમ બાવાજીએ નદીમાં એક ઢગલી કરી તેમાં પિતાને લોટો દાટી નદીએ ન્હાવા ગયા અને પાછળથી એના જ જેવી બીજી સેંકડો ઢગલીઓ થઈ જતાં બાવાજી પોતાની ઢગલી ઓળખી શક્યા નહિ, તેથી પિતાને લેટે ખેાઈ બેઠા. તેવી જ રીતે આર્ય પ્રજામાં બધા જ ધર્મની ઇચ્છાવાળા અને તેમાં કોઈપણ ધર્મની ઈચ્છા વગરને નહિ. આમાં આર્ય કોણ અને અનાર્ય કે એને ઘટસ્ફોટ કરવા માટે પ્રાચીન શાસકારોએ આર્ય—અનાર્યનું લક્ષણ જણાવ્યું. કહ્યું કે-ધર્મ જેવા અક્ષરો જેના સ્વમામાં પણ ન હોય તે અનાય.
આર્ય પ્રજાને ધર્મ કેટલો હાલે ? ધર્મને માટે આર્ય પ્રજા પ્રાણુ કેટલા પાથરે? કેઈપણ ક્ષેત્રની, કુળની કે જાતની કઈ વરત લીધી નહિ, પણ માત્ર એટલું જ લીધું કે- “જેને સ્વને પણ ધર્મ જેવા અક્ષરે ન હોય તે અનાર્ય.” આ રીતે આર્ય-અનાર્યની વ્યાખ્યા કરી. શ્રી ભદ્રબાહુવામી જેવા શ્રુતકેવળી વિચરતા હતા તે વખતે પણ લેક વ્યવહારથી અનાર્ય તેને જ ગણવામાં આવતા કે ધર્મ જેવી વસ્તુ જેને સ્વપ્ન પણ યાદ ન આવતી હોય. એ ઉપરથી
સેંકડે ઢગલીના ગયા અને પા કરી તેમાં પિતા