________________
૧૮
આગમ જ્યોત
સુધારવાની ઈચ્છા સફળ નહિ થઈ શકે! જયાં પિતાની સ્વતંત્રતા નથી, ત્યાં સ્વતંત્ર વિચાર શું કામ આવે? એવી રીતે જીવને માટે ધર્મ કરવાને સ્વતંત્ર, નહિ કરે એ પણ સ્વતંત્ર અને અધર્મ કરે એ પણ સવતંત્ર. એમાં કોઈની પણ ડખલગીરી નહી, જેના બચ્ચાને અથથી ઇતિ સુધી આ ત્રણે રહેલાં છે.
ધમની પણ પરીક્ષા કરે ?
આજે ધર્મના સેંકડે ફટા થઈ ગયેલા હોવાથી ધમની પરીક્ષાની જરૂર છે. અને એને માટે જ ધર્મનું લક્ષણ કેવું હોય તે કહેવાની પૂત્ર શ્રી હરિભદ્રસૂરિજીને ફરજ પડી છે. દુનિયામાં વિવિધ વાદોની ખબર પડે તેવી રીતે ધર્મ-સ્વતંત્રતાની ચીજ પણ સમજાય તેમાં કમની ડખલગીરી હેવાથી આપણે રસ્તે ચૂકી જઈએ. ધર્મનું નામ ઘણાએ ધારણ કર્યું. ધર્મના ફાંટા ઘણા પડયા. તેમાં આર્ય પ્રજા ધર્મને નામે ભૂલી પડે, તે માટે માર્ગ દર્શાવવા લક્ષણ બતાવવું પડે. હવે ધર્મના ત્રણ વિભાગે પાડવામાં આવ્યા છે. સવરૂપધર્મ, અનુષ્ઠાન ધર્મ અને વિચારક્ષમ અને તેના ક્યા કયા લક્ષણે છે તે હવે પછી બતાવાશે.
જ આગદ્ધારક વાણું જ જેઓ જિનેશ્વર પ્રભુના વચનેને જાણતા નથી-છવાદિ ઇવેની સમજણ નથી અને પાપપ્રવૃત્તિમાં મળી રહે છે, તેઓ તે દયાને પાત્ર છે. પણ! જેઓ જિનવચનને જાણે છે, સમજે છે, પણ સંસ્કારોની ગુલામી ખંખેરી શકતા નથી તેઓ તે ખૂબ જ શોચનીય સ્થિતિમાં છે.”