________________
પુસ્તક ૩ જુ
૨૯
-દસ્તાવેજ નહિ. તેમ છેવટ સુધી આરંભાદિકમાં રહ્યા તે નરકના દસ્તાવેજમાં સહી થઈ ગઈ. છેવટને ભાગ સુધારી લીધે તે સદ્દગતિ મેળવી શકે છે. ધર્મને મહિમા :
બાર વરસ સુધી ઘોર યુદ્ધ કરનારા રાજ સાત સાત આદમી મારનારા અજુન માળી અને રોજ ચાર હત્યા કરનારા, એવા પણ તય શાથી? રોગને સદ્દભાવ ઔષધને મનાઈ કરનાર ગણાય ખરે? ઘણા - વરસના રોગોનું એસડ સાવચેતીથી કરવું એ વાત લેવાય કે એસિડ લેવું નહીં એ અર્થ લેવાય? જેને પિતાની જીંદગીમાં વિષયાદિકમાં વધારે પ્રવૃત્તિ કરી હોય તેને પવિત્ર થવાને ધર્મની વધારે જરૂર! ધર્મ એ એક અપૂર્વ ચીજ છે કે આપણે અહીં તે અમુક વર્ષોની વાત - છે, પણ લાયકાત ક્રેડ પૂર્વના આયુષ્યવાળાની પણ છે. ગાળો કરવા માત્રથી ધર્મને અંગે નાલાયકી ગણી લઈએ તે ધર્મની શક્તિ કઈ? ધર્મની શકિત એટલી માનવી છે કે લાખ ભાના કર્મોને મથી નાંખે. ગયા ભવમાં સહી સિકકા થઈને સીલ થએલા આ ભવને અંગે -રસ્તે લઈ શકીએ. જેને અંગે ક્રોધ કર્યો હોય તેની માફી માંગીએ તે આ ભવને અંગે સહી સિક્કા થયાં નથી, પણ પહેલાના ભવના વેર વિરે ચેરી ક્રોધે તે સીલ થઈ ગયા છે. આ ભવનું પાપ -કૃત્ય સીલ વગરનું છુટું છે. ગયા ભવના પાપો સીલ થઈ ગયાં છે. પણ ધર્મના પ્રભાવથી આ ભવના પાપ તેડે એમાં નવાઈ નથી. પણ લાખો ભવના સીલ શિક્કાવાળા પાપ તોડવાની તાકાત ધર્મમાં છે. એક દિવસના પણ સંયમનું મહત્વ :
" एगदिवसंपि जीवो पवज्जमुवागओ अणण्णमणो।
जइ गवि पावइ मुक्खं अवस्स वेमाणिओ होइ ॥" . એક દિવસ (એટલે વધારે ન કરવું એમ નહીં) પણ આચરેલે “ધમ આટલી તાકાતવાળો છે, એમ જણાવે છે. “ચા” શબ્દને અર્થ એ જ કે એક દિવસને પણ યતિ દુર્ગતિને રોકનાર છે ધર્મ.