________________
૩૧
પુરતક કે શું રાખીએ છીએ. ઘરથી નીકળી દીક્ષા અંગીકાર કરે. તીર્થકરમાં બે વાત જણાવવી પડી. એમ સમજી અઢાર પાપસ્થાનકમાંથી નીકળી એક દિવસ પણ તે કંપનીમાંથી નીકળ્યો, વળી જેનું મન અનન્ય હોય, ચારિત્રમાં કઈ બુદ્ધિ રહેવી જોઈએ?
અભવ્ય જીવે મિથ્યાદષ્ટિ જ દ્રવ્ય ચારિત્રના ફળ તરીકે નવ રૈવેયક સુધી મેળવી શકે છે, ત્યાં કર્મક્ષયની બુદ્ધિ નથી. પૂજાની માનતાની દેવલોકાદિકની ઈચ્છાએજ સાધુપણું લે, તેવા સાધુપણાથી તે જીવ નવ રૈવેયક સુધી પહોંચી શકે છે. લાંબે પ્રવજ્યાપર્યાય હેય અજ્ઞાને કરેલું પાપ, અન્ય ઈચ્છાએ કરેલું પાપ. અણસમજથી વિરૂલ ઈરછાએ કરેલું પાપ પણ જીવને ભેગવવું પડે છે. વગર ઈચ્છાએ બળાત્કારે કરેલું અણજાણપણે કરેલ અબ્રહ્મ વ્રતને નાશ ને દુર્ગતિ દે છે. તેથી સત્ પુરૂષને જીવનના ભેગે બ્રહ્મચર્ય પાળવું છે. બીજે ફોસલાવી પતિત કરી નાખે તે પતિતપણું ન થયું તેમ નહીં. અગર પાપ બળાત્કારે અજ્ઞાનતાથી કે લાલચથી થાય તે પાપ લાગે છે. ને તેનું ફળ ભેગવવું પડે છે. પણ પાપને પરિહાર અન્ય ઇચછાએ પણ કર્યો હોય તે પણ તે આત્માને ફાયદો કરે છે. અભવ્ય મિસ્યાદ્રષ્ટિ ચારિત્રપાલન કરે પણ પૂજા, માનતા, રિદ્ધિ-સમૃદ્ધિની ઈચ્છાથી, મહાવ્રતની અપેક્ષાએ એ વિરૂદ્ધ ઇચ્છાએ કરેલે પાપને ત્યાગ નવ ગ્રેવેયકની સ્થિતિ આપે છે. જીભ ચાવીને પણ અબ્રહ્મને વખત આવે તે મરવું. અને તેમ મરીને અનંતા મેક્ષ ગયા. કારણ? બળાત્કારે થતા અબ્રહ્મમાં આટલે દેષ માન્ય, ત્યારે આવું વિધાન કર્યું ને ? અભય ચારિત્ર પાલન કરે, પણ ઈચ્છા અન્ય છે. તેની મેક્ષની-કર્મક્ષયની, કે ચઢતા ગુણસ્થાનની ઈચ્છા નથી. એકજ ઈચ્છા છે. બાળકને “દવા પી જાય તે લાડ આપું” એ વખતે તેનું મન એસડમાં નથી. એસડમાં ક્રિયા છે, તેમ અભવ્ય જાણે કે ક્રિયામાં ગડબડ થઈ તે દેવલોક નહીં મળે, વિરૂદ્ધ ઈચ્છાએ કરે તે નવ રૈવેયક મળે. અનિચ્છામાં અકામ નિર્જરા, એ દેવપણાનું કારણ શું? સરાગ સંયમ.