________________
પુસ્તક 8 જુ
૧૫ વતંત્ર સત્તાવાળે નથી માનતા, કર્મ ભેગવવાની સત્તાવાળે નથી માનતા, પરંતુ જીવને ગુલામ તરીકે ગણે છે. ઢેર જે ગણે છે -એમને કર્મ જેવી વસ્તુને વાસ્તવિક ખ્યાલ નથી. જીવ દરેક પ્રકારે કામ કરવામાં સવતંત્ર છે, એવી માન્યતા કરવામાં કંઈ પણ અડચણ આવતી નથી. જીવ કર્મ કરવામાં સ્વતંત્ર છે, તે આખું જગત ધર્મ કેમ કરતું નથી ? કોઈની આડખીલી વચમાં નથી એમ ? ડખલગીરી નથી પણ વતંત્ર છે. દરેક જીવે સુખને ઈચ્છે છે તે પછી ધર્મ કેમ કરતા નથી ? કેઈ પણ જીવ અધર્મ કરનાર થી જ ન જોઈએ? પરંતુ તેમ નથી. ઈશ્વર કર્મ કરવાવાળે નથી, તેમ ભેગવવાવાળો નથી. પણ જીવ પિતે જ છે. સર્વ જી સુખના સાધનામાં કેમ નથી પ્રવર્તતા ? પાપમાં ઘણા અને પુણ્યમાં છેડા એનું કારણ શું? ધર્મ કરવામાં આત્માને સ્વતંત્ર માનીએ તે ઈશ્વર ઉપર આવતે અધર્મના રાગને આપ નીકળી જાય. રસના ઈદ્રિયનું તોફાન :
આપણને ઊધરસ થાય છે, ત્યારે દવા દેતાં વૈદ્ય તેલ-મરચાંની ના પાડે છે. આપણે કબુલ કરીએ છીએ કે નહિ ખાઉં. આપણું કુટુંબ આપણું માટે દાળ-શાક જુદું રાખી મૂકે છે. છતાં પણ ખાધા શિવાય રહી શકાતું નથી. કેમકે આ દલાલ ભટકે છે ત્યાં શું થાય? હાથ લે અને પેટ પટારામાં મૂકે. જીભ તે ફક્ત હાથમાંથી લઈ પેટમાં ઉતારવાનું એટલે કે- દલાલી જેવું કામકાજ કરે છે. તેની જ ખટપટને કારણે વૈદ્યનું વચન, આપણું ડહાપણ, કટુંબની કાળજી એ બધું ધૂળમાં? શાથી? ફક્ત જીભને ખાતર ? ત્યારે હવે વિચારો કે-એક રસના ઈદ્રિય આટલું તેફાન મચાવે તે પછી પાંચે ઈદ્રિયો વિફરે તે શું ન કરે? મળેલી સ્વતંત્રતાને સદુપયોગ કરો : - જીવ કર્મ કરવામાં સ્વતંત્ર હોવા છતાં ઇન્દ્રિયની આધીનતાના કારણે આપણે એને ડુબાડીએ છીએ. મળેલી સ્વતંત્રતાને સદુપયોગ કરતા આપણે શીખ્યા નથી. આ જવાબ દેશને અંગે પણ સમજી લે.