________________
૧૨
આગમત તિયચ. પછી તે ગતિમાં ગયા છે કે ન ગયા હ. આયુષ્ય માત્ર તે ગતિને અંગે નિયમિત છે.
ગતિ, જાતિ, શરીર તે આયુષ્યની પાછળ. એટલે તેને પૂછડે બધા. ગતિ-જાતિના કર્મો કર્યા હોય, કાયામાં રખડવાના કર્મો કર્યો હોય પણ બધું તે કર્મનું ટેળું ક્યારે નીકળે? જ્યારે આયુષ્ય આવે ત્યારે, ન આવે તે એમને એમ પડી રહે.
ઉપશાંત હે ગયેલાને બધા કર્મો સત્તામાં પડેલ છે. ગતિ. જાતિ, શરીરના કર્મો પડ્યા છે. પરંતુ તે બધા ફળ ક્યારે આપે? તે જ્યારે આયુષ્યને સંબંધ મળે ત્યારે. જે ગતિના આયુષ્યને સંબંધ મળે તે ગતિ, જાતિ, શરીર, અંગોપાંગ ઉદયમાં આવે, નહિ તે બધા બેસી રહે ચેતના આવે તે બધું શરીર ઈનિદ્ર કામ કરતી થાય, નહિ તે બધી એમને એમ રહે. ચેતનાના ચમકારામાં બધી ઈન્દ્રિયની પ્રવૃત્તિ. તેમ અહીં પણ ગતિને અંગે જાતિ, શરીર, અંગોપાંગ તે બધાને અંગે ચેતનાની માફક હોય તે આયુષ્ય. જે આયુષ્ય ઉદયમાં આવે તેને લાયકની ગતિ જાતિ વગેરે ઉદયમાં આવે. દરેક ગતિના દરેક જાતિના કર્મો દરેક જગે પર પડેલા છે. તેઓ પિતાનું કામ આયુષ્ય આવે ત્યારે કરે.
કર્મોના ઉદયને સેનાપતિ આયુષ્ય છે. કર્મોના બંધને સેનાપતિ જેમ મેહનીય છે, કર્મ બંધાય તેમાં પહેલું મોહનીય. ત્યાર પછી બધા બંધાય. જ્યાં મેહનીય બંધ થાય એટલે બધા બંધ. બંધમાં સુભટ હોય આગેવાન સેનાપતિ હોય તે મેહનીય. પણ ઉદયને સેનાપતિ કેણ? તે આયુષ્ય. આયુષ્ય જે ઉદયમાં આવ્યું તે નામ ગતિ જાતિ આદિ ઉદયમાં આવે. ઉદયમાં સેનાપતિ આયુષ્ય છે. એટલા માટે આયુષ્યને અંગે કહેવું પડયું કે ગતિ જાતિ બધાને આયુષ્ય સાથે સંબંધ છે.
વળી શાસ્ત્રકારને છ પ્રકાર આયુષ્યના પાડવા પડ્યા. કેમકે તેમાં તે ઉદયને માલીક છે. ઉદયમાં બધાને જે માલીક હોય, બધું ખેતરમાંથી લેવાય પણ ટોપલાઓ વગેરે જોઈએ. તે ન હોય તે કંઈન લેવાય. બગીચામાં ફળ-ફૂલે છે, ઈચ્છા છે પણ સાધન વિના માગે