________________
'પુસ્તક ૨
૪૫ જે વખતે મળે તે વખતે સંવર નિર્જરા પુણ્ય છે કે નહિ? તે ના. ત્રણ હતા શા માટે? તે અંગે કે અંગોપાંગ તરીકે નહોતા, પણ સાધન તરીકે હતા. તેમ પુણ્ય સંવર નિજધા તે સાધન તરીકે છે, અંગ તરીકે નહિ; પણ અંગ તરીકે કેવલ મેક્ષ
નવ તત્તવમાં મેક્ષ સિવાય અંગ તવ તરીકે કઈ નહિ, જીવ છે તેને અંગ તરીકે મોક્ષ છે. અછવાદિમાં કેઈને પ્રતિવાદી સાક્ષી સાધન તરીકે ખસેડવા પડ્યા; તેથી જીવ મોક્ષ તત્વ તરીકે કહેવા પડશે. વાત સાચી, પરંતુ દુનિયામાં ચોકસી કયા સેનાને સંઘર? ટંકશાળમાં ખોટા રૂપીઆ આપે, સો ટચથી ઓછું આવે તે ફેંકી દે. પહેલાના કાળના રૂપીયા ને આજના રૂપીયામાં ફરક. આ પહે. લાના રૂપીઆમાં કૂખી ચાંદી અને અત્યારના સિક્કામાં ભેળસેળીયા છે. શુકનમાં તે કામ ન લાગે; લાવીને મુકીએ તે તે ધ્યાનમાં લે કે ચાખી ચાંદી છે તેને અંગે તેને શુકનીયાળ ગણુએ છીએ. જીવ તે અનંતાનંત છે તેમાં ચેખા ક્યા? ટંકશાળમાં ચોકખાની વાત હોય તેમ અહીં આગળ જીવને તત્વ તરીકે કઈ રીતે ગણીએ? બધા ભેળસેળીયા છે માટે. જીવ માત્રને તવ ગણવા તૈયાર નથી. શુદ્ધ જીવને તત્ત્વ માનવા તૈયાર છીએ, તે તે ક્યો? તે મેક્ષ મેળવેલ છે તે જ, ચૌદરાજકમાં શુદ્ધ છે. સગી અગી કેવલી તે કેવલી છતાં પુદ્ગલના પાંજરામાં પુરાયેલા છે, તેને પણ ચાખે માનવા તૈયાર નથી.
માટે ભેગના ત્રણ ભેદે કહ્યા તે ધ્યાનમાં લે. ક્યા તે– (૧) ઈછાગ (૨) શાસ્ત્રાગ (૩) સામથ્થગ તે નામે કહ્યો. ઈચ્છા, શાસ્ત્ર ને સામર્થ્યમાં શું વધારે? સારાની ઈચ્છા રહે, કર્મના ઉદયે સારું કરવા માંગે છતાં તેને રસ્તો નિષ્કટક ચાલે નહિ તેવા બધાને શું ગણવું? તે ઈચ્છાગ. ઈચ્છા સારી સંપૂર્ણ, ઈછા માત્ર તે મેક્ષ સાધનને વેગ છે. તેનાથી આગળ વધે તે ક્ષણ લવ પણ શાસ્ત્ર સિવાય લગીર તન મન વચનની પ્રવૃત્તિ હોય જ નહિ. તન મન વચનની પ્રવૃત્તિ તે શાસ્ત્રથી નિરપેક્ષ નહિ. ત્રણે કંઈ પણ પ્રવૃત્તિ કરે તે શાસ્ત્રનું ધ્યાન રાખીને કરે. આવી સ્થિતિ જેની હોય તે ક્રિયા પ્રવૃત્તિ સ્થિતિ, તેનું નામ શાસ્ત્રગ.